________________
પ્રવચનસાર–ચરણાનુગસૂચક ચૂલિકા [ ૨૩૩ दिट्ठा पगडं वत्थु अब्भुटाणप्पधाणकिरियाहि । वदृदु तदो गुणादो विसेसिदव्यो ति उपदेसो ॥२६१ ॥ પ્રકૃત વસ્તુ દેખી અભ્યત્થાન આદિ ક્રિયા થકી વર્તે શ્રમણ, પછી વર્તનીય ગુણાનુસાર વિશેષથી. ર૬૧.
અર્થ–પ્રકૃત વસ્તુને દેખીને (પ્રથમ તે) અભ્યસ્થાન આદિ ક્રિયાઓ વડે (શ્રમણ) વર્તે; પછી ગુણ પ્રમાણે ભેદ પાડો. આમ ઉપદેશ છે,
अन्भुट्टाणं गहणं उवासणं पोसणं च सकारं । अंजलिकरणं पणमं भणिदमिह गुणाधिगाणं हि ॥ २६२ ।। ગુણથી અધિક શ્રમણ પ્રતિ સત્કાર, અમ્યુત્થાનને અંજલિકરણ, પોષણ, ગ્રહણ, સેવન અહી ઉપદિષ્ટ છે. ર૬ર.
અર્થ:–ગુણાધિક (ગુણે અધિક શ્રમણે) પ્રત્યે અભ્યસ્થાન, ગ્રહણ (આદરથી સ્વીકાર), ઉપાસન, પોષણ (તેમનાં અશન, શયન વગેરેની ચિંતા), સત્કાર (ગુણપ્રશંસા), અંજલિકરણ (વિનયથી હાથ જોડવા) અને પ્રણામ કરવાનું અહીં કહ્યું છે.
अब्भुट्टेया समणा मुत्तत्थविसारदा उवासेया ।। संजमतवणाणड्डा पणिवदणीया हि समणेहिं ॥२६३ ॥
૧. પ્રકૃત વસ્તુ = અવિકૃત વસ્તુ, અવિપરીત પાત્ર (અભ્યત-નિરૂપરાગ શુદ્ધ
આત્માની ભાવનાને જણાવનારુ જે બહિરગ-નિગ્રંથ નિર્વિકારરૂપ તે રૂપવાળા શ્રમણને અહીં “પ્રકૃત વસ્તુ' કહેલ છે). રસ અભ્યસ્થાન = માનાર્થે ઊભા થઈ જવું અને સામા જવું તે