________________
કુંઠ : ૧ - પથ પરમીકો આક્રાંત દેખી શ્રમણને શ્રમ, રોગ વા ભૂખ, પ્યાસેથી,” - સાધુ કરો સેવા સ્વશક્તિપ્રમાણ એ મુનિરાજની. રપર. “ ' અથર–ગથી, સુધાથી, તુષાથી અથવા શ્રમથી આક્રાંત 'મણને દેખીને સાધુ પિતાની શક્તિ અનુસાર વૈયાવૃત્યાદિક કરે.
वेज्जावञ्चणिमित्तं गिलाणगुरुबालवुड्डसमणाणं । लोगिगजणसंभासा ण णिदिदा वा सुहोवजुदा ॥ २५३ ।। સેવાનિમિત્તે રાગી-બાળક-વૃદ્ધ-ગુરુ શ્રમણ તણી, લૌકિકજને સહ વાત શુભ-ઉપયોગયુત નિંદિત નથી. રપ૩.
અર્થ –વળી રેગી, ગુરુ(પૂજ્ય, વડેરા), બાળ અને વૃદ્ધ શ્રમની સેવાના (વૈયાવૃત્યના) નિમિત્તે, શુભેપગવાળી લૌકિક જન સાથેની વાતચીત નિદિત નથી.
एसा पसत्यभूदा समणाणं वा पुणो घरत्थाणं । चरिया परेत्ति भणिदा ताएव परं लहदि सोक्खं ॥ २५४ ॥ આ શુભ ચર્યા શ્રમણને, વળી મુખ્ય હેય ગૃહસ્થને; તેના વડે જ ગૃહસ્થ પામે મોક્ષસુખ ઉત્કૃષ્ટને. રપ૪.
અર્થ:–આ પ્રશસ્તભૂત ચર્યા શ્રમણોને (ગણ) (ય છે અને ગૃહસ્થને તે મુખ્ય હોય છે એમ (શાસ્ત્રોમાં કહ્યું છે; તેનાથી જ (પરંપરાએ) ગૃહસ્થ પરમ સૌખ્યને પામે છે.
रागो पसत्थभूदो वत्थुविसेसेण फलदि विवरीदं । गाणाभूमिगदाणिह बीजाणिव सस्सकालम्हि ।। २५५ ॥