________________
પ્રવચનસાર-ચણાનુંયાગસૂચક ચૂલિકા
ગ પરથ
ણું જીવકાયવિરાધના ઉપકાર જે નિત્યે કરે ચવિધ સાધુસંધને, તે શ્રમણ રાગપ્રધાન છે. ૨૪૯.
અ:-જે કાઈ ( શ્રમણ) સદા (૭) કાયની વિરાધના વિના ગાર પ્રકારના શ્રમણા ઘને ઉપકાર કરે છે, તે રાગની પ્રધાનતાવાળા છે.
aft कुदि कायखेदं वेज्जावञ्चत्थमुज्जदो समणो । ण हवदि हवदि अगारी धम्मो सो सावयाणं से ॥ २५० ॥ વૈયાવૃતે ઉદ્યત શ્રમણુ ષટ્ કાયને પીડા કરે તે શ્રમણ નહિ, પણ છે ગૃહી; તે શ્રાવકાના ધમ છે. ૨૫૦.
અ:જો (શ્રમણ) વૈયાવૃત્ત્વ માટે ઉદ્યમવત વતતાં છ કાચને પીડા કરે તેા તે શ્રમણ નથી, ગૃહસ્થ છે; (કારણ કે) તે (છ કાયની વિરાધના સહિત વૈયાવ્રત્ય ) શ્રાવકોના ધમ છે.
जोण्हाणं णिरवेक्खं सागारणगारचरियजुत्ताणं । अणुकंपयोवयारं कुब्बदु लेवो जदि वि अप्पो ॥ २५१ ॥ છે અલ્પ લેપ છતાંય દશનજ્ઞાનપરિણત જૈનને નિરપેક્ષતાપૂર્વક કરો ઉપકાર અનુકંપા વડે. ૨૫૧.
અ:-અહપ લેપ થતા હેાવા છતાં પણ સાકાર-અનાકાર ચર્ચાયુક્ત રૈનાને અનુક’પાથી નિરપેક્ષપણે (શુભાપયેાગી ) ઉપકાર કરો.
रोगेण वा छुधाए तण्हाए वा समेण वा रूढं । दिवा समणं साहू पडिवज्जदु आदसत्तीए ॥ २५२ ॥