________________
પચ પરમગામ
અર્થ-શ્રમણ્યમાં જે અહંતાદિક પ્રત્યે ભક્તિ તથા પ્રવચનરત છેપ્રત્યે વત્સલતા વર્તતી હોય તે તે શુભયુક્ત ચર્યા (શુપયેગી ચારિત્ર) છે. वंदणणर्मसणेहिं अभुट्टाणाणुगमणपडिवत्ती । समणेसु समावणो ण णिदिदा रागचरियम्हि ॥२४७॥ શ્રમણો પ્રતિ વંદન, નમન, અનુગમન, અભ્યત્થાનને વળી શ્રમનિવારણ છે ન નિદિત રાગયુત ચર્યા વિષે. ર૪૭.
અર્થ -શ્રમણે પ્રત્યે વંદન-નમસ્કાર સહિત અભ્યસ્થાન અને અનુગામનરૂપ વિનીત વર્તન કરવું તથા તેમને શ્રમ દૂર કરવો તે રાગચર્યામાં નિદિત નથી.
दसणणाणुवदेसो सिस्सग्गहणं च पोसणं तेसिं । चरिया हि सरागाणं जिणिदपूजोवदेसो य ॥१४८॥ ઉપદેશ દર્શનશાનને, પિષણ-ગ્રહણુ શિષ્ય તણું, - ઉપદેશ જિનપૂજા તણેવન તું જાણે સરાગનું. ૨૪૮.
અથર–દશનજ્ઞાનને (સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન) ઉપદેશ, શિષ્યનું ગ્રહણ તથા તેમનું પિષણ, અને જિદ્રની પૂજાને ઉપદેશ ખરેખર સરાગીઓની ચર્ચા છે.
उवकुणदि जो वि णिचं चादुव्वण्णस्स समणसंघस्स । कायविराधणरहिदं सो वि सरागप्पधाणो से ॥२४९॥
૧ અયુત્થાન = માનાથે ઊભા થઈ જવું તે ૨ અનુગમન = પાછળ ચાલવું તે ૩. વિનીત = વિનયયુક્ત, સન્માનયુક્ત, વિવેકી, સભ્ય