________________
પ્રવચનસાર-ચરણાનુયોગસૂચક ચૂલિકા
[ ૨૨૫
અર્થ :—આગમથી, જો પદાર્થાનું શ્રદ્ધાન ન હેાય તા, સિદ્ધિ (મુક્તિ) થતી નથી; પદાર્થાને શ્રદ્ધનારો પણ, જો અસયત હાય તા, નિર્વાણ પામતા નથી.
जं अण्णाणी कम्मं खवेदि भवसयसहस्सकोडी | तं णाणी तिहिं गुत्तो खवेदि उस्सासमेत्तेण ॥ २३८ ॥ અજ્ઞાની જે કર્મો ખપાવે લક્ષ કાટિ ભવા વડે, તે "કમ` જ્ઞાની ત્રિગુપ્ત બસ ઉચ્છ્વાસમાત્રથી ક્ષય કરે.
અઃ—જે કમ અજ્ઞાની લક્ષ કે િભવા વડે ખપાવે છે, તે કમ જ્ઞાની ત્રણ પ્રકારે (મન-વચન-કાયાથી) ગુપ્ત હાવાને લીધે ઉચ્છ્વાસમાત્રથી ખપાવે છે,
परमाणुपमाणं वा मुच्छा देहादिए जस्स पुणो । विज्जदि जदि सो सिद्धिं ण लहदि सव्वागमधरो वि ॥ २३९ ॥ અણુમાત્ર પણ મૂર્છા તણા સદ્ભાવ એ દેહાર્દિક, તે સ`આગમધર ભલે પણ નવ લહે સિદ્ધત્વને. ૨૩૯,
અર્થ:—અને જો દેહાર્દિક પ્રત્યે પરમાણુ જેટલી પણ મૂર્છા વ`તી હોય, તેા તે ભલે સ`આગમધર હાય તેપણ સિદ્ધિ પામતા નથી.
पंचसमिदो तिगुत्तो पंचेंदियसंवुडो जिदकसाओ । दंसणणाणसमग्गो समणो सो संजदो भणिदो ॥ २४० ॥ જે પંચસમિત, ત્રિગુપ્ત, ઇંદ્વિનિરોધી, વિજયી કષાયના, પિરપૂર્ણ દનજ્ઞાનથી, તે શ્રમણને સંયત કહ્યો. ૨૪૦૦