________________
૨૨૬ ]
પચ પરમાગમ અર્થ–પાંચ સમિતિયુક્ત, પાંચ ઇન્દ્રિયોના સરવાળો, ત્રણ ગુપ્રિ સહિત, જિતષાય અને દર્શનજ્ઞાનથી પરિપૂર્ણ
એ જે શ્રમણ તેને સંત કહ્યો છે,
समसत्तुवंधुवग्गो समसुहदुक्खो पसंसणिदसमो । समलोहुकंचणो पुण जीविदमरणे समो समणो ॥२४१॥ નિંદા-પ્રશંસા, દુઃખ-સુખ, અરિ-બંધુમાં જ્યાં સામ્ય છે, વળી લોષ્ટક્કનકે, જીવિત-મરણે સામ્ય છે. તે શ્રમણ છે. ૨૪૧.
અર્થ–શત્રુ અને બંધુ જેને સમાન છે, સુખ અને દુ:ખ જેને સમાન છે, પ્રશંસા અને નિદા પ્રત્યે જેને સમતા છે. લેખ (માટીનું કું) અને કાંચન જેને સમાન છે તેમ જ જીવિત અને મરણ પ્રત્યે જેને સમતા છે. તે શ્રમણ છે. दसणणाणचरित्तेसु तीमु जुगवं समुहिदो जो दु ।
एवम्गगदो त्ति मदो सामण्णं तस्स पडिपुणं ॥२४२॥ દગ, જ્ઞાન ને ચારિત્ર ત્રણમાં યુગપદે આરૂઢ જે, તેને કહ્યો ઐકામ્યગત, શ્રમણ્ય ત્યાં પરિપૂર્ણ છે. ૨૪ર.
અથર–જે દર્શન, બાન અને ચારિત્ર–એ ત્રણમાં યુગપ૬ આરૂટ છે, તે એકાગ્રતાને પામેલે છે એમ (શાસમાં કહ્યું છે. તેને શ્રામય પરિપૂર્ણ છે.
मुज्झदि वा रजदि वा दुस्सदि वा दव्यमण्णमासेज्ज । जदि समणो अण्णाणी वन्झदि कम्मेहिं विविहेहिं ॥ २४३॥ પદ્રવ્યને આશ્રય શ્રમણ અજ્ઞાની પામે મેહને વા-રાગને વા ટ્રેષને, તે વિવિધ બાંધે કર્મને. ર૪૩.