________________
૨૨૪ ૩
પંચ પરમાગમ
અર્થ:સાધુ આગમચક્ષુ (-આગમરૂપ ચક્ષુવાળા) છે, સવ॰ ભૂતા (-પ્રાણીઓ) ઇંદ્રિયચક્ષુ છે, દૈવા અવધિચક્ષુ છે અને સિદ્ધો સ†ત:ચક્ષુ (-સવ' તરફથી ચક્ષુવાળા અર્થાત્ સ આત્મપ્રદેશે ચક્ષુવાળા) છે.
सव्वे आगमसिद्धा अत्था गुणपज्जएहिं चित्तेहिं । जाणंति आगमेण हि पेच्छित्ता ते चि ते समणा ॥ २३५ ॥ સૌ ચિત્ર ગુણપર્યાયયુક્ત પદાર્થ આગમસિદ્ધ છે; તે સર્વને જાણે શ્રમણુ એ દેખીને આગમ વડે. ૨૭૫.
અ:—બધા પદાર્થી વિચિત્ર (અનેક પ્રકારના) ગુણપર્ચાયા સહિત આગમસિદ્ધ છે. તે સવ ને એ શ્રમણા આગમ વડે ખરેખર રૃખીને જાણે છે.
आगमच्या दिट्ठी ण भवदि जस्सेह संजमो तस्स । णत्थीदि भणदि सुत्तं असंजदो होदि किध समणो ॥ २३६ ॥ દૃષ્ટિ ન આગમપૂર્વિકા તે જીવને સંયમ નહી ——એ સૂત્ર કેરું છે વચન; મુનિ કેમ હોય અસંયમી? ૨૩૬.
અથમા લેાકમાં જેને આગમપૂર્વક દૃષ્ટિ (-દશ ન ) નથી તેને સચમ નથી એમ સૂત્ર કહે છે; અને અસયત તે શ્રમણ કઈ રીતે હોય ?
हि आगमेण सिज्झदि सदहणं जदि वि णत्थि अत्थेसु । सहमाणो अत्थे असंजदो वा ण णिव्वादि ॥ २३७ ॥ - સિદ્ધિ નહિ આગમ થકી, શ્રદ્ધા ન ો અર્થ તણી; નિર્વાણ નહિ અર્થાં તણી શ્રદ્ધાથી, જે સંયમ નહીં. ર૩૭,
$