________________
કેર : પચ પરમાગમ
समणं गणिं गुणड्डे कुलरूववयोविसिहमिहदरं । समणेहिं तं पि पणदो पडिच्छ मं चेदि अणुगहिदो ॥२०३ ।। મુજને ગ્રહો” કહી, પ્રભુત થઈ અનુગૃહીત થાય ગણી વડે, –વયરૂપકુલવિશિષ્ટ, યોગી, ગુણને મુનિ-ઈષ્ટ છે. ૨૦૩.
અર્થ:–જે શ્રમણ છે, ગુણાય છે, કુળ, રૂપ તથા વયથી વિશિષ્ટ છે અને પ્રમાણેને અતિ ઇષ્ટ છે એવા ગણીને મારે
સ્વીકાર કરે એમ કહીને પ્રણત થાય છે (-પ્રણામ કરે છે) અને અનુગ્રહીત થાય છે,
णाहं होमि परेसिंण मे परे णत्थि मज्झमिह किंचि । इदि णिच्छिदो जिदिदो जादो जधजादरूवधरो ॥ २०४॥ પરનો નહું, પર છેન મુજ, મારું નથી કંઈ પણ જગે, –એ રીત નિશ્ચિત ને જિતેંદ્રિય સાહજિકરૂપધર બને.
અર્થ – હું પર નથી, પર મારાં નથી, આ લોકમાં મારું કાંઈ પણ નથી–આવા નિશ્ચયવાળે અને જિકિય વર્તત શકે તે યથાજાતરૂપધર (સહજરૂપધારી) થાય છે. जधजादरूवजादं उप्पाडिदकेसमंमुगं सुद्धं । रहिदं हिंसादीदो अप्पडिकम्मं हदि लिंगं ॥२०५।। मुच्छारंभविजुत्तं जुत्तं उवओगजोगसुद्धीहि । लिंगं ण परावेखं अपुणब्भवकारणं जेण्हं ।। २०६॥ જમ્યા પ્રમાણે રૂપ, લુચન કેશનું, શુદ્ધત્વ ને હિંસાદિથી શૂન્યત્વ, દેહ-અસંસ્કરણ–એ લિંગ છે. ૨૦૫.