________________
પ્રવચનસાર–ચરણાનુયોગસૂચક ચૂલિકા ' કે આરંભમૂછશૂન્યતા, ઉપયોગોગવિશુદ્ધતા. નિરપેક્ષતા પરથી, જિનોદિત મોક્ષકારણલિંગ આ. ૨૦૬.
અર્થ:–જન્મસમયના રૂપ જેવા રૂપવાળું, માથાના અને દાઢીમૂછના વાળને કેચ કરાયેલું, શુદ્ધ (અકિંચન), હિંસાદિથી રહિત અને પ્રતિકર્મ (શરીરની સજાવટ) વિનાનું—એવું (શ્રામનું બહિરંગ) લિગ છે.
મૂછ (મમત્વ) અને આરંભ રહિત, ઉપગની અને ગની શુદ્ધિથી યુક્ત તથા પરની અપેક્ષા વિનાનુંએવું જિનદેવે કહેલું (શ્રામણ્યનું અંતરંગ) લિગ છે કે જે મેક્ષનું કારણ છે.
आदाय तं पि लिंगं गुरुणा परमेण तं णमंसित्ता । सोच्चा सवदं किरियं उवहिदो होदि सो समणो । २०७॥ ગ્રહી પરમગુરુ-દીધેલ લિંગ, નમસ્કરણ કરી તેમને, વ્રત ને ક્રિયા સુણી, થઈ ઉપસ્થિત, થાય છે મુનિરાજ એ.
અર્થ:–પરમ ગુરુ વડે દેવામાં આવેલાં તે બને લિંગને ગ્રાહીન, તેમને નમસ્કાર કરીને, વ્રત સહિત ક્રિયાને સાંભળીને ઉપસ્થિત (આત્માની સમીપ સ્થિત) થયો કે તે શ્રમણ થાય છે.
चदसमिदिदियरोधो लोचावस्सयमचेलमण्हाणं । खिदिसयणमदंतवणं ठिदिभोयणमेगभत्तं च ॥ २०८।। एदे खलु मूलगुणा समणाणं जिणवरेहिं पण्णत्ता ।
तेसु पमत्तो समणो छेदोवट्ठावगो होदि ।। २०९ ।। વ્રત, સમિતિ, લુંચન, આવશ્યક, અણુએલ, ઈદ્રિયોધન, નહિ સ્નાન-દાતણું, એક ભજન, ભૂશયન, સ્થિતિભોજનં, ૨૦૮