________________
પ્રવચનસાર—નયતત્ત્વ-પ્રજ્ઞાપન
[ ૨૦૯
जो हिदमोहगंठी रागपदोसे खवीय सामण्णे । होज्जं समसुहदुक्खो सो सोक्खं अक्खयं लहदि ॥ १९५॥
હણી માહગ્રંથિ, ક્ષય કરી રાગાદિ, સમસુખદુઃખ જે જીવ પરિણમે શ્રામણ્યમાં, તે સૌન્ગ્યુ અક્ષયને લહે, ૧૯૫.
અર્થ :—જે માહગ્રંથિને નષ્ટ કરી, રાગ-દ્વેષના ક્ષય કરી, *સમસુખદુ:ખ થયા શકે। શ્રામણ્યમાં (મુનિપણામાં) પરિણમે છે, તે અક્ષય સૌભ્યને પ્રાપ્ત કરે છે.
जो खविदमोहकलुसो विसयविरत्तो मणो णिरंभित्ता । समविदो सहावे सो अप्पा णं हवदि झादा ॥ १९६ ॥ જે મેહમળ કરી નષ્ટ, વિષયવિરક્ત થઈ, મન રોકીને, આત્મસ્વભાવે સ્થિત છે, તે આત્મને ધ્યાનાર છે. ૧૯૬.
અ:—જે માહમળના ક્ષય કરી, વિષયથી વિરક્ત થઈ, મનના નિરોધ કરી, સ્વભાવમા સમવસ્થિત છે, તે આત્મા આત્માને ધ્યાનાર્ છે.
॥
णिहदघणघादिकम्मो पच्चक्खं सव्वभावतच्चण् । णेयंतगदो समणो झादि कमहं असंदेहो ॥ १९७ ॥ શા અને ધ્યાવે શ્રમણ, જે નધાતિકમ છે. પ્રત્યક્ષસ`પદાર્થો ને જ્ઞેયાન્તપ્રાસ, નિ:શંક છે? ૧૯૭.
અર્થ :—જેમણે ઘનઘાતિકના નાશ કર્યાં છે, જે સ` પદાર્થોના સ્વરૂપને પ્રત્યક્ષ જાણે છે અને જે શેયના પારને પામેલા છે એવા સંદેહ રહિત શ્રમણ કયા પદાર્થને ધ્યાવે છે?
* સમસુખદુઃખ = જેને સુખ અને દુઃખ સમાન છે એવા.