________________
૨૦૮ ]
પંચ પરમાગમ
एवं णाणप्पाणं दसणभूदं अदिदियमहत्यं । धुवमचलमणालंबं मण्णेऽहं अप्पगं सुद्धं ॥१९२ ॥ એ રીત દર્શન-જ્ઞાન છે, ઈદ્રિય-અતીત મહાર્થ છે, માનું હું–આલંબન રહિત, જીવ શુદ્ધ, નિશ્ચળ, ધ્રુવ છે.
અથ–હું આત્માને એ રીતે જ્ઞાનાત્મક, દર્શનભૂત, - અતીંદ્રિય મહા પદાર્થ, ધ્રુવ, અચળ, નિરાલંબ અને શુદ્ધ માનું છું,
देहा वा दविणा वा सुहदुक्खा वाध सत्तुमित्तजणा ।
जीवस्स ण संति धुवा धुवोवओगप्पगो अप्पा ॥ १९३।। લક્ષ્મી, શરીર, સુખદુઃખ અથવા શત્રુમિત્ર અને અરે! જીવને નથી કંઈ ધ્રુવ, ધ્રુવ ઉપગ-આત્મક જીવ છે. ૧૩.
અથર–શરીરે, ધન, સુખદુ:ખ અથવા શત્રમિત્રજને–એ કાંઈ જીવને ધ્રુવ નથી, ધ્રુવ તે ઉપગાત્મક આત્મા છે.
जो एवं जाणित्ता झादि परं अप्पगं विसुद्धप्पा । सागारोऽणागारो खवेदि सो मोहदुग्गंठिं ॥ १९४ ॥ –આ જાણી, શુદ્ધાત્મા બની, ધ્યાને પરમ નિજ આત્મને, સાકાર અણુ-આકાર છે, તે મહગ્રંથિ ક્ષય કરે. ૧૯૪.
અર્થ:–જે આમ જાણુને વિશુદ્ધાત્મા થય શકે પરમ આત્માને ધ્યાવે છે, તે–સાકાર હો કે અનાકાર – મેહદુગ્રથિને ક્ષય કરે છે,