________________
૧૭૦ ]
પચ પરમાગમ અહત સૌ કર્મો તણો કરી નાશ એ જ વિધિ વડે, ઉપદેશ પણ એમ જ કરી, નિવૃત થયા, નમું તેમને. ૮ર.
અર્થ–બધાય અહંતભગવતે તે જ વિધિથી કર્યાશાને (જ્ઞાનાવરણીયાદિ કર્મભેદોન) ક્ષય કરીને તથા (અન્યને પણ) એ જ પ્રકારે ઉપટિશ કરીને મેક્ષ પામ્યા છે. તેમને નમસ્કાર હો.
दव्यादिएसु मृढो भावो जीवस्स हदि मोहो ति ।।
खुभदि तेणुच्छण्णो पप्पा रागं व दोसं वा ॥ ८३॥ દ્રવ્યાદિકે મૂઢ ભાવ વર્તે છવને. તે મોહ છે; તે મોહથી આચ્છન્ન રાગી-થી થઈ ક્ષોભિત બને. ૮૩.
અર્થ:–જીવને દ્રવ્યાદિક વિષે જે મૂઢ ભાવ ( દ્રવ્યગુણપર્યાય વિષે જે મૂઢતારૂપ પરિણામ) તે મેહ છે; તેનાથી આચ્છાદિત વતી કે જીવ રાગ અથવા ટ્રેષને પામીને શુદ્ધ થાય છે,
मोहेण व रागेण व दोसेण च परिणदस्स जीवस्स ।
जायदि विविहो वंधो तम्हा ते संखवडदव्या ॥ ८४ ।। રે! મેહરૂપ વા રાગરૂપ વા ટ્રેષપરિણુત જીવને વિધવિધ થાયે બંધ, તેથી સર્વ તે ક્ષયોગ્ય છે. ૮૪.
અર્થ–મેહરૂપે, સગરૂપે અથવા બ્રેષરૂપે પરિણમતા જીવને વિવિધ બંધ થાય છે, તેથી તેમને (મોહનરાગદ્વેષને) સંપૂર્ણ રીતે ક્ષય કરવાગ્યા છે.
अटे अजधागहणं करुणाभावो य तिरियमणुएसु । विसएमय पसंगो मोहस्सेदाणि लिंगाणि ||८५॥