________________
પ્રવચનસાર્—જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
[ ૧૯
જીવ છેડી પાપારંભને શુભ ચરિતમાં ઉદ્યત ભલે, જે નવ તજે માહાદિને તેા નવ લહે શુદ્ધાત્મને. ૭૯.
અર્થ :—પાપારભ છેડીને શુભ ચારિત્રમાં ઉદ્યત હોવા છતાં જે જીવ માહાકિને છેડતા નથી, તે તે શુદ્ધ આત્માને પામતા નથી.
अरहंतं दव्यत्तगुणत्तपज्जयत्तेहिं ।
जो जाणदि सो जाणदि अप्पाणं मोहो खलु जादि तस्स लयं ॥ ८० ॥ જે જાણતા અ`તને ગુણ, દ્રવ્ય ને પયપણે, તે જીવ જાણે આત્મને, તસુ માહ પામે લય ખરે. ૮૦.
અર્થ:—જે અહુ તને દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે જાણું છે, તે ( પેાતાના ) આત્માને જાણે છે અને તેના માહુ અવશ્ય લય પામે છે.
जीवो ववगदमोहो उवलद्धो तच्चमप्पणो सम्मं । जहदि जदि रागदोसे सो अप्पाणं लहदि सुद्धं ॥ ८१ ॥ જીવ માહને કરી દૂર, આત્મસ્વરૂપ સમ્યક્ પામીને, જે રાગદ્વેષ પરિહરે તેા પામતા શુદ્ધાત્મને. ૮૧.
અઃ—જેણે માહને દૂર કર્યાં છે અને આત્માના સમ્યક્ તત્ત્વને (–સાચા સ્વરૂપને ) પ્રાપ્ત કર્યુ છે એવા જીવ જો રાગદ્વેષને છેડે છે, તા તે શુદ્ધ આત્માને પામે છે.
सव्वे विय अरहंता तेण विधाणेण खविदकर मंसा | किच्चा तघोवदेसं णिव्वादा ते णमो तेसिं ॥ ८२ ॥