________________
૧૬૮ ]
પંચ પરમાગમ પરયુક્ત, બાધાસહિત, ખંડિત, બંધકારણ, વિષમ છે; જે ઇંદ્રિયોથી લબ્ધ તે સુખ એ રીતે દુઃખ જ ખરે. ૭૬.
અર્થ –જે ઈદ્રિયેથી પ્રાપ્ત થાય છે, તે સુખ પરના સંબંધવાળું, બાધાસહિત, વિચિછન્ન, બંધનું કારણ અને વિષમ છે; એ રીતે તે દુ:ખ જ છે.
ण हि मण्णदि जो एवं णस्थि विसेसो त्ति पुण्णपावाणं । हिंडदि घोरमपारं संसारं मोहसंछण्णो ॥ ७७॥ નહિ માન–એ રીત પુણ્ય પાપમાં નવિશેષ છે, તે મેહથી આચ્છન્ન ઘોર અપાર સંસારે ભમે. ૭૭.
અર્થ એ રીતે પુણ્ય અને પાપમાં તફાવત નથી એમ જે નથી માનતે, તે મહાચ્છાદિત વર્તત થકે ઘર અપાર સંસારમાં પરિભ્રમણ કરે છે,
एवं विदिदत्थो जो दव्वेमु ण रागमेदि दोसं वा ।
उवओगविमुद्धो सो खवेदि देहुन्भवं दुक्खं ॥७८॥ વિદિતાથે એ રીત, રાગદ્વેષ લહે ન જે દ્રવ્ય વિષે, શુદ્ધોપયોગી જીવ તે ક્ષય દેહગત દુખને કરે. ૭૮.
અર્થ –એ રીતે વસ્તુ સ્વરૂપ જાણુને જે દ્રવ્ય પ્રત્યે રાગ કે દ્વેષને પામતો નથી, તે ઉપગવિશુદ્ધ વર્તતો થકે દેહત્પન્ન દુ:ખને ક્ષય કરે છે.
चत्ता पावारंभं समुहिदो वा मुहम्मि चरियम्मि । ण जहदि जदि मोहादी ण लहदि सो अप्पगं सुद्धं ॥ ७९ ॥