________________
પ્રવચનસાર–નતરવજ્ઞાપન [ ૭૪ અર્થો તાણું અયથાગ્રહણ, કરુણા મનુજ-તિર્યંચમાં, વિષયો તણે વળી સંગ-લિંગે જાણવા આ મોહનાં. ૮૫.
અર્થ -પદાર્થોનું અયાગ્રહણ (અર્થાત પદાર્થોને જેમ છે તેમ સત્ય સ્વરૂપે ન માનતાં તેમના વિશે અન્યથા સમજણ) અને તિયચ-મનુષ્ય પ્રત્યે કરુણાભાવ, તથા વિષયોને સંગ (અર્થાત ઇષ્ટ વિષય પ્રત્યે પ્રીતિ અને અનિષ્ટ વિષયો પ્રત્યે અપ્રીતિ) -આ મોહના લિગો છે.
जिणसत्थादो अटु पञ्चक्खादीहिं बुझदो णियमा ।
खीयदि मोहोवचयो तम्हा सत्थं समधिदव्वं ॥८६॥ શાસ્ત્રો વડે પ્રત્યક્ષઆદિથી જાણતો જે અર્થને, તસુ મોહ પામે નાશ નિશ્ચય શાસ્ત્ર સમધ્યયનીય છે. ૮૬.
અથ-જિનશાસ્ત્ર દ્વારા પ્રત્યક્ષાદિ પ્રમાણેથી પદાર્થોને જાણનારને નિયમથી મેહાપચય ક્ષય પામે છે, તેથી શાસ્ત્ર સંખ્યક પ્રકારે અભ્યાસવાયોગ્ય છે.
दव्वाणि गुणा तेसिं पज्जाया असण्णया भणिया ।
तेसु गुणपज्जयाणं अप्पा दव्य त्ति उवदेसो ।। ८७ ।। દ્રવ્ય, ગુણે ને પર્ય સૌ અર્થ સંજ્ઞાથી કહ્યાં; ગુણ-પર્યાને આતમા છે દ્રવ્ય જિન-ઉપદેશમાં. ૮૭.
અર્થ -દ્રવ્ય, ગુણે અને તેમના પર્યાય અર્થ’ નામથી કહ્યાં છે. તેમાં, ગુણ-પર્યાયને આત્મા દ્રવ્ય છે (અર્થાત ગુણે
મેહપચય=ાહનો ઉપચય (ઉપચય=સચય, ઢગલો)