________________
૬૪]
પંચ પરમાગમ અર્થ –જેમને વિષયમાં રતિ છે. તેમને દુ:ખ સ્વાભાવિક જાણે; કારણ કે જો દુ:ખ (તેમને) સ્વભાવ ન હોય તો વિષયાર્થે વ્યાપાર ન હોય.
पप्पा इडे विसये फासेहिं समस्सिदे सहावेण । परिणममाणो अप्पा सयमेव मुहं ण इवदि देहो ॥६५॥ ઇંદ્રિયસમાશ્રિત ઈષ્ટ વિષય પામીને, નિજ ભાવથી જીવ પ્રણમતો સ્વયમેવ સુખરૂપ થાય, દેહ થતો નથી. ૬૫.
અર્થ-સ્પર્શનાદિક ઇડિયા જેમનો આશ્રય કરે છે એવા ઇષ્ટ વિષયોને પામીને (પિતાના અશુદ્ધ) સ્વભાવે પરિણમતા થકે આત્મા, સ્વયમેવ સુખરૂપ (-ક્રિયસુખરૂપ થાય છે, દેહ સુખરૂપ થતો નથી.
एगवेण हि देहो मुह ण देहिम्स कुणदि सन्गे वा । विसयवसेण दु सोखं दुक्खं वा हवदि सयमादा ॥६६॥ એકાંતથી સ્વર્ગીય દેહ કરે નહીં સુખ દેહીને. પણવિષયવશ સ્વયમેવ આત્મા સુખવા દુખ થાય છે. ૬૬.
અથર–એકાંતે અથોત નિયમથી સ્વર્ગમાં પણ દેહ રહીને (-આત્માને) સુખ કરતો નથી. પરંતુ વિષયોના વો સુખ અથવા દુ:ખરૂપ સ્વયં આત્મા થાય છે.
तिमिरहरा जड़ दिट्टी जणस्स दीवण णत्यि कायच्वं ।
तह सोक्खं सयमादा विसया किं तत्य कुन्वति ॥६७॥ જે દષ્ટિ પ્રાણીની તિમિરહર. તે કાર્ય છે નહિ દીપચી: જ્યાં જીવ સ્વયં સુખ પરિણમેવિષાકરે છેશું તહીં? ૬૭.