________________
પ્રવચનસાર–જ્ઞાનતત્વ-પ્રજ્ઞાપન [ ૧૬૩ ઇષ્ટ છે તે સર્વ પ્રાપ્ત થશું છે, (તેથી કેવળ અર્થાત કેવળજ્ઞાન મુખસ્વરૂપ છે.)
णो सद्दहति सोक्खं सुहेसु परमं ति विगदधादीणं । मुणिदूण ते अभन्वा भन्या वा तं पडिच्छंति ॥ २ ॥ સૂણી ‘ઘાતિકર્મવિહીનનું સુખ સૌ સુખે ઉત્કૃષ્ટ છે, કહે ન તેહ અભવ્ય છે, ને ભવ્ય તે સંમત કરે. ૬ર.
અર્થ:–“જેમનાં ઘાતિકર્મો નાશ પામ્યાં છે તેમનું સુખ (સવ) સુખમાં પરમ અર્થાત ઉત્કૃષ્ટ છે એવું વચન સાંભળીને જેઓ તેને શ્રદ્ધતા નથી તેઓ અભવ્ય છે; અને ભવ્ય તેને સ્વીકાર (-આદર, શ્રદ્ધા) કરે છે. मणुआसुरामरिंदा अहिदुदा इंदिएहिं सहजेहिं ।
असहंता तं दुक्खं रमंति विसएसु रम्मेमु ॥६३ ॥ સુર-અસુર-નરપતિ પીડિત વતે સહજ ઇંદ્રિય વડે, નવ સહી શકે તે દુઃખ તેથી રમ્ય વિષમાં રમે. ૬૩.
અથ:–મનુબ્યો . અસુરે દ્રો અને સુરેદ્રો સ્વાભાવિક (અર્થાત પક્ષજ્ઞાનવાળાઓને જે સ્વાભાવિક છે એવી) ઈક્રિયા વડે પીડિત વર્તતા થકા તે દુ:ખ નહિ સહી શકવાથી રમ્યા વિષયમાં રમે છે.
जेसिं विसएस रदी तेसिं दुक्खं वियाण सम्भा ।
जइ तं ण हि सम्भाचं वावारो णत्थि विसयत्यं ॥६४ ॥ વિષયો વિષે રતિ જેમને, દુખ છે સ્વભાવિક તેમને; જે તે ન હોય સ્વભાવ તે વ્યાપાર નહિ વિષય વિષે. ૬૪.