________________
પ્રવચનસાર-જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
* ૧૬૫
અઃ—જો પ્રાણીની દૃષ્ટિ તિમિરનાશક હાય તા દીવાથી કાંઈ પ્રત્યેાજન નથી અર્થાત્ દ્રીયા કાંઈ કરતા નથી, તેમ જ્યાં આત્મા સ્વયં સુખરૂપ પરિણમે છે ત્યાં વિષયા શુ કરે છે ?
सयमेव जहादिच्चो तेजो उण्हो य देवदा णभसि । सिद्धो वि तहा णाणं सुहं च लोगे तहा देवो ॥ ६८ ॥ જ્યમ આભમાં વયમેવ ભારકર ઉષ્ણુ, દેવ, પ્રકાશ છે, સ્વયમેવ લેાકે સિદ્ધ પણ ત્યમ જ્ઞાન, સુખ ને દેવ છે. ૬૮.
અઃ—જેમ આકાશમાં સૂર્ય સ્વયમેવ તેજ, ઉષ્ણુ અને દેવ છે, તેમ લેાકમાં સિદ્ધભગવાન પણ (સ્વયમેવ) જ્ઞાન, સુખ અને દેવ છે,
देवदजदिगुरुपूजासु चैव दाणम्मि वा सुसीले । उपवासादिसु रत्तो सुहोवओगप्पगो अप्पा ॥ ६९ ॥ ગુરુ-દેવ-યતિપૂજા વિષે, વળી દાન ને સુશીલા વિષે, જીવ રક્ત ઉપવાસાદિકે, શુભ-ઉપયાગસ્વરૂપ છે. ૬૯.
અ:—દેવ, ગુરુ ને યતિની પૂજામાં, દાનમાં, સુશીલામાં તથા ઉપવાસાદિકમાં રક્ત આત્મા શુભેાપયેાગાત્મક છે.
जुत्तो सुहेण आदा तिरियो वा माणुसो व देवो वा । भूदो तावदि कालं लहदि सुहं इंदियं विविहं ॥ ७० ॥ શુભયુક્ત આત્મા દેવ વા તિયચ વા માનવ બને; તે પચે તાવત્સમય ઇંદ્રિયસુખ વિધવિધ લહે. ૭૦,