________________
૧૫૮ ] . ધી પરમાગમ વિષમ (મૂત. અમૂર્ત આદિ અસમાન જાતિના સર્વ પદાર્થને જાણે છે, તે જ્ઞાનને ક્ષાયિક કહ્યું છે.
जो ण विजाणदि जुगवं अत्ये तिकालिगे निवणन्थे । णाहूं तस्स ण सक्कं सपज्जयं दन्यमेगं वा ॥४८॥ જાણે નહિ યુગપદ ત્રિકાળિક ત્રિભુવનરથ પદાર્થને. તેને સપર્યાય એક પણ નહિ દ્રવ્ય જાણવું શક્ય છે. ૮૮.
અર્થ –જે એકીસાથે ઐકાલિક ત્રિભુવનસ્થ (-ત્ર કાળના અને ત્રણે લોકના) પદાર્થોને જાણતો નથી. તેને પર્યાય સહિત એક દ્રવ્ય પણ જાણવું શકય નથી. ,
दच्वं अणंतपज्जयमंगमणंताणि दबजादाणि ।
ण विजाणदिदि जुगवं किध सो सच्चाणि जाणादि ॥४९॥ જે એક દ્રવ્ય અનંતપર્યય તેમ દ્રવ્ય અનંતને . યુગપદ ન જાણે જીવ, તે તે કેમ જાણે સર્વને? ૪૯.
અર્થ – અનંત પર્યાયવાળા એક દ્રવ્યને આત્મદ્રવ્યને) તથા અનંત વ્યસમૂહને યુગપદ જાણતા નથી તો તે (પુરુષ) સર્વને (-અનંત વ્યસમૂહને કઈ રીતે જાણી શકે ? (અર્થાત જે આત્મદ્રવ્યને ન જાણતો હોય તે સમસ્ત વ્યસમૂહને ન જાણું શકે.)
उप्पज्जदि जदिणाणं कमसो अट्टे पडुच णाणिस्स ।
तं व हवदि णि ण खाइगं णेव 'सव्वगः ॥५०॥ જે જ્ઞાન “જ્ઞાનીનું ઊપજે ક્રમશ: અરથ અવલંબીને, તો નિત્ય નહિ ક્ષાયિક નહિ ને સર્વગત નહિ જ્ઞાન એ. પ૦.