________________
+
૧૫૬ ]
પંચ પરમાગમ
परिणमदि णेयमहं णादा जदि णेव खाइगं तस्स । गाणं ति तं जिणिंदा खवयंतं कम्ममेवुत्ता ॥ ४२ ॥ જો જ્ઞેય અર્થે પરિણમે જ્ઞાતા, ન ક્ષાયિક જ્ઞાન છે; તે કને જ અનુભવે છે એમ જિનદેવા કહે. ૪૨.
॥
અ:—જ્ઞાતા જો જ્ઞેય પદાથ રૂપે પરિણમતા હોય તેા તેને ક્ષાયિક જ્ઞાન નથી જ, જિનેન્દ્રોએ તેને કમને જ અનુભવનાર કહ્યો છે.
उदयगदा कम्मंसा जिणवरवसहेहिं णियदिणा भणिया । तेसु विमूढो रत्तो दुट्ठो वा वंधमणुभवदि ॥ ४३ ॥ ભાખ્યાં જિને કર્મા ઉદયગત નિયમથી સંસારીને, તે કમ હોતાં માહી-રાગી-દ્વેષી બંધ અનુભવે. ૪૩.
અ:—( સ’સારી જીવને) ઉદયપ્રાપ્ત કર્યાં શા (જ્ઞાનાવરણીયાદિ પુદ્ગલકમ ના લે!) નિયમથી જિનવશૃષલાએ કહ્યા છે, જીવ તે કર્માશા હેાતાં, મેાહી. રાણી અથવા દ્વેષી થયેા શકી અંધને અનુભવે છે.
ठाणणिसेज्जविहारा धम्मुवदेसो यणियदयो तेसिं । अरहंताणं काले मायाचारो व्व इत्थीणं ॥ ४४ ॥ ॥ ધર્મોપદેશ, વિહાર, આસન, સ્થાન શ્રી અહતને વર્તે સહજ તે કાળમાં, માયાચરણ જ્યમ નારીને. ૪૪.
અ'—તે અહુ "તભગવતાને તે કાળે ઊભા રહેવું, એસવું, વિહાર અને ધર્મપદેશ. સ્ત્રીઓને માયાચારની માફક, સ્વાભાવિક જ—પ્રયત્ન વિના જ હોય છે.
---