________________
૧૫ર 1
પંચ પરમાગમ रयणमिह इंदणीलं दुद्धज्मसियं जहा सभासाए ।
अभिभूय तं पि दुद्धं वट्टदि तह णाणमहेसु ॥ ३० ॥ જ્યમ દૂધમાં સ્થિત ઇંદ્રનીલમણિ સ્વકીય પ્રભા વડે દૂધને વિષે વ્યાપી રહે, ત્યમ જ્ઞાન પણ અર્થો વિષે. ૩૦.
અર્થ:–જેમ આ જગતને વિષે દુધમાં રહેલું ઇન્દ્રનીલ રત્ન પિતાની પ્રભા વડે તે દૂધમાં વ્યાપીને વર્તે છે, તેમ જ્ઞાન (અર્થાત જ્ઞાતદ્રવ્ય, પદાર્થોમાં વ્યાપીને વર્તે છે.
जदि ते ण संति अट्ठा णाणे गाणं ण होदि सबगयं ।
सव्वगयं वा णाणं कई ण णाणटिया अट्टा ॥ ३१ ॥ નવ હેય અર્થો જ્ઞાનમાં, તે જ્ઞાન સૌગત પણ નહી, ને સર્વગત છે જ્ઞાન તે ક્યમ જ્ઞાનસ્થિત અર્થે નહી? ૩૧. " અર્થ –જે તે પદાર્થો જ્ઞાનમાં ન હોય તે જ્ઞાન સર્વગત ન હોઈ શકે અને જો જ્ઞાન સર્વગત છે તે પદાર્થો જ્ઞાનસ્થિત કઈ રીતે નથી ? (અર્થાત છે જ.)
गेण्हदि णेव ण मुंचदि ण परं परिणमदि केवली भगवं । पेच्छदि समंतदो सो जाणदि ‘सव्वं णिरवसेसं ॥३२॥ પ્રભુકેવળી ન ગ્રહે, ને છેડે, પરરૂપે નવ પરિણમે દેખે અને જાણે નિઃશેષે સર્વતઃ તે સર્વને. ૩ર.
અર્થ:કેવળીભગવાન પરને ગ્રહતા નથી, છેડતા નથી, પરરૂપે પરિણમતા નથી, તેઓ નિરવશેષપણે સર્વને (આખા આત્માને, સવ ને) સર્વ તરફથી (સર્વ આત્મપ્રદેશથી) એ-જાણે છે