________________
પ્રવચનસાર–જ્ઞાનત-પ્રજ્ઞાપન
[ ૧પ૩
जो हि सुदेण विजाणदि अप्पाणं जाणगं सहावेण । तं मुदकेवलिमिसिणो भणंति लोगप्पदीवयरा ॥ ३३॥ શ્રુતજ્ઞાનથી જાણે ખરે જ્ઞાયસ્વભાવી આત્મને, ઋષિઓ પ્રકાશક લોકના શ્રુતકેવળી તેને કહે. ૩૩.
અર્થ-જે ખરેખર ઋતજ્ઞાન વડે સ્વભાવથી જ્ઞાયક (અર્થાત ગાયકસ્વભાવ) આત્માને જાણે છે, તેને લેકના પ્રકાશક ઋષીયેરે શ્રુતકેવળી કહે છે.
मुत्तं जिणोवदिष्ट पोग्गलदव्यप्पगेहिं वयणेहिं ।
तं जाणणा हि णाणं सुत्तस्स य जाणणा भणिया ॥३४॥ પુદ્ગલસ્વરૂપ વચનોથી જિન-ઉપદિષ્ટ જે તે સૂત્ર છે; છે જ્ઞપ્તિ તેની જ્ઞાન, તેને સૂત્રની જ્ઞપ્તિ કહે ૩૪.
અર્થ–સૂત્ર એટલે પગલદ્રવ્યાત્મક વચન વડે જિનભગવતે ઉપદેશેલું છે. તેની જ્ઞપ્તિ તે જ્ઞાન છે અને તેને સૂત્રની જ્ઞસિ (શ્રુતજ્ઞાન) કહી છે.
जो जाणदि सो णाणं ण हवदि णाणेण जाणगो आदा । णाणं परिणमदि सयं अट्ठा णाणढिया सव्वे ॥३५॥ જે જાણત તે જ્ઞાન, નહિ જીવ જ્ઞાનથી જ્ઞાયક બને; પોતે પ્રણમત જ્ઞાનરૂપ, ને જ્ઞાનેસ્થિત સૌ અર્થ છે. ૩૫.
અર્થ-જે જાણે છે તે જ્ઞાન છે (અર્થાત જે જ્ઞાયક છે તે જ જ્ઞાન છે), જ્ઞાન વડે આત્મા જ્ઞાયક છે એમ નથી. પોતે જ વાનરૂપે પરિણમે છે અને સર્વ પદાર્થો જ્ઞાન સ્થિત છે.