________________
પ્રવચનસાર-જ્ઞાનત-પ્રજ્ઞાપન
[ ૧૫૧.
છે જ્ઞાન આત્મા જિનમતે: આત્મા વિના નહિ જ્ઞાન છે, તે કારણે છે જ્ઞાન જીવ, જીવ જ્ઞાન છે વા અન્ય છે. ર૭.
અર્થ-જ્ઞાન આત્મા છે એમ જિનદેવને મત છે. આત્મા વિના (બીજા કેઈ કલમાં) જ્ઞાન હોતું નથી તેથી જ્ઞાન આત્મા છે; અને આત્મા તો (જ્ઞાનગુણ દ્વારા) જ્ઞાન છે અથવા (સુખાદિ અન્ય ગુણ દ્વારા) અન્ય છે,
पाणी णाणसहायो अट्टा णेयप्पगा हि णाणिस्स ।
ख्वाणि व चक्खूणं णेवण्णोण्णेसु बटुंति ॥२८॥ છે “જ્ઞાની' જ્ઞાનસ્વભાવ, અર્થો શેયરૂપ છે “જ્ઞાની'ના, જ્યમ રૂપ છે નેત્રો તણાં, નહિ વર્તતા અન્યોન્યમાં. ૨૮.
અર્થ:-આત્મા જ્ઞાનસ્વભાવ છે અને પદાર્થો આત્માના
સ્વરૂપ છે, જેમ રૂપ (-રૂ પી પદાર્થો) નેત્રોનાં ય છે તેમ તેઓ એકબીજામાં વર્તતા નથી.
ण पविठ्ठो णाविट्टो गाणी णेयेसु रूवमिव चक्खू ।
जाणदि पस्सदि णिय अक्खातीदो जगमसेसं ॥ २९॥ રે પ્રવિષ્ટ ન, અણપ્રવિષ્ટ ન. જાણતે જગ સર્વને નિત્યે અતીન્દ્રિય આતમ, યમ નેત્ર જાણે રૂપને. ર૯.
અથ:–જેવી રીતે ચક્ષ રૂપને ( માં અપ્રવેશેલું રહીને જ અપ્રવેશેલું નહિ રહીને જાણે-ખે છે) તેવી રીતે આત્મા વાતીત થયે થકે અશેષ જગતને (સમસ્ત લોકાલોકને) મા અપવિષ્ટ રહીને તેમ જ અપવિષ નહિ રહીને નિરંતર
જાણેદેખે છે,