________________
પ્રવચનસા—જ્ઞાનત-પ્રજ્ઞાપન ૧૪૭ અર્થ –જે ઉપયોગવિશુદ્ધ (અર્થાત શુદ્ધોપાગી) છે, તે આત્મા જ્ઞાનાવરણ. દર્શનાવરણ. અંતરાય અને મોહરૂપ રજથી રોહિત સ્વયમેવ થયો થકે યભત પદાર્થોના પારને પામે છે.
तह सो लद्धसहावो सन्नाह सबलोगपदिमहिदो ।
भूदो सयमेवादा हदि सयंभु ति णिहिटो ॥१६॥ સવજ્ઞ. લધુરવભાવ ને ત્રિજગંદ્રપૂજિત એ રીતે વયમેવ જીવ થયે થકે તેને સ્વયંભૂ જિને કહે. ૧૬.
અર્થ એ રીતે તે આત્મા સ્વભાવને પામેલો. સર્વજ્ઞ અને સવ (ત્રણે) લોકના આધપતિઓથી પૂજિત સ્વયમેવ થયો હવાથી “સ્વયંભર છે એમ જિનેન્દ્રદેવે કહ્યું છે.
भंगविहूणो य भवो संभवपरिवजिदो विणासो हि । विजदि तस्सेव पुणो ठिदिसंभवणाससमवाओ ॥ १७ ॥ વ્યયહીન છે ઉત્પાદ ને ઉત્પાદહીન વિનાશ છે; તન જ વળી ઉત્પાદધ્રૌવ્યવિનાશનો સમવાય છે. ૧૭.
અથ--તેને (-શુદ્ધાત્મસ્વભાવને પામેલા આત્માને) વિનાશ 1 ઉત્પાદ છે અને ઉત્પાદ રહિત વિનાશ છે. તેને જ વળી ભાત ઉત્પાદ અને વિનાશને સમવાય (–મેળાપ, એકઠાપણું) છે.
उप्पादोय विणासो विज्जदि सव्वस्स अट्ठजादस्स । पन्जाएण दु केणवि अट्ठो खलु होदि सम्भूदो ॥१८॥
સર્વ લેકના અધિપતિઓeત્રણે લોકના સ્વામીઓ-સુરેન્દ્રો, અસુરેન્દ્રો
ને ચક્કર્ડીએ.