________________
૧૪૬ ]
પંચ પરમાગમ
अइसयमादसमुत्थं विसयातीदं अणोवममणंतं ।
अन्वुच्छिण्णं च मुहं सुद्धवओगप्पसिद्धाणं ॥१३॥ અત્યંત, આત્મોત્પન્ન, વિષયાતીત, અનુપ, અનંત ને વિચ્છેદહીન છે સુખ અહો ! શુદ્ધોપોગપ્રસિદ્ધને. ૧૩.
અર્થ શુદ્ધોપયોગથી નિષ્પન્ન થયેલા આત્માઓનું (કેવળીભગવંતોનું અને સિદ્ધભગવંતેનું) સુખ અતિશય, આત્મોત્પન્નવિષયાતીત (અતીન્ડિય), અનુપમ (ઉપમા વિનાનું), અનંત અને અવિચ્છિન્ન (અટક) છે.
सुविदिदपयत्थमुत्तो संजमतवसंजुदो विगदरागो । समणो समसुहदुक्खो भाणदो सुद्धोवओगो त्ति ॥ १४ ॥ સુવિદિતસૂત્રપદાર્થ, સંયમતપ સહિત, વિતરાગ ને સુખદુ:ખમાં સમ શ્રમણને શુદ્ધોપયોગ જિને કહે. ૧૪.
અર્થ –જેમણે (નિજ ગુદ્ધ આત્માદિ પદાર્થોને અને સૂત્રોને સારી રીતે જાણ્યાં છે, જે સંયમ અને તપ સહિત છે, જે વીતરાગ અથૉત રાગરહિત છે અને જેમને સુખ-દુ:ખ સમાન છે, એવા શ્રમણ (મુનિવરને) “શુપયેગી” કહેવામાં આવ્યા છે.
उवओगविसुद्धो जो विगदावरणतरायमोहरओ ।
भूदो सयमेवादा जादि परं यभूदाणं ।। १५॥ જે ઉપયોગવિશુદ્ધ તે મહાદિઘાતિરજ થકી સ્વયમેવ રહિત થયો થકે યાન્તને પામે સહી. ૧૫. * નિષ્પન્ન થવુ =નીપજવું, ફળરૂપ થવું, સિદ્ધ થવુ (શુદ્ધોપયોગથી નિષ્પન્ન થયેલા એટલે શુહોપયોગરૂપ કારણથી કાર્યરૂપ થયેલા.)