________________
પ્રચનસાર-જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
[ ૧૪૫
णत्थि विणा परिणाम अत्थो अत्थं विणेह परिणामो । दव्वगुणपज्जयत्थो अत्थो अस्थित्तणिव्वत्तो ॥ १० ॥ પરિણામ વિણ ન પદાર્થ, ને ન પદાર્થ વિષ્ણુ પરિણામ છે; ગુણ-દ્રવ્ય-પ યસ્થિત ને અરિતત્વસિદ્ધ પદાર્થ છે. ૧૦.
અર્થ:—આ લેાકમાં પરિણામ વિના પદાથ નથી, પદાથ" વિના પરિણામ નથી; પદાર્થ દ્રવ્ય-ગુણ-પર્યાયમાં રહેલા અને ( ઉત્પાદન્યયધૈવ્યમય) અસ્તિત્વથી ખનેલા છે.
धम्मेण परिणदप्पा अप्पा जदि सुद्धसंपओगजुदो । पावदि णिव्वाणसुहं सुहोवजुत्तो य सम्मसु ॥ ११ ॥ જે ધર્મ પરિણતર-વરૂપ જીવ શુદ્ધોપયાગી હોય તેા તે પામતા નિર્વાણસુખ, ને સ્વસુખ શુભયુક્ત જે. ૧૧.
અ:-ધમે† પરિણમેલા સ્વરૂપવાળા આત્મા જો શુદ્ધ ઉપયાગમાં જોડાયેલા હાય તા મેાક્ષના સુખને પામે છે અને જો શુભ ઉપયાગવાળા હેાય તેા સ્વગ ના સુખને ( અંધને ) પામે છે.
असुहोदएण आदा कुणरो तिरियो भवीय णेरइयो । दुक्खसहस्सेहिं सदा अभिदुदो भमदि अच्चतं ॥ १२ ॥ અશુભાયે આત્મા કુનર, તિર્યંચ ને નારકપણે નિત્યે સહસ્ર દુખે પીડિત, સંસારમાં અતિ અતિ ભમે. ૧૨.
અર્થ :—અશુભ ઉદયથી આત્મા કુમનુષ્ય ( હલકો મનુષ્ય ), તિય"ચ અને નારક થઈને હજારો દુ:ખાથી સદા પીડિત થતા (સસારમાં) અત્યંત ભમે છે.