________________
છે.
૮. મેક્ષ અધિકાર
李李李李李李李李李李李李李李李李李李李李李
जह णाम को वि पुरिसो वंधणयम्हि चिरकालपडिवद्धो । तिव्वं मंदसहावं कालं च वियाणदे तस्स ॥ २८८ ।। जइ ण वि कुणदि च्छेदं ण मुचढे तेण बंधणवसो सं । कालेण उ बहुगेण वि ण सो णरो पावदि विमोक्खं ॥ २८९ ॥ इय कम्मबंधणाणं पदेसठिपयडिमेवमणुभागं । जाणतो वि ण मुञ्चदि मुचदि सो चेव जदि सुद्धो ॥२९॥ જ્યમ પુરુષ કે બંધન મહી પ્રતિબદ્ધ જે ચિરકાળને, તે તીવ્ર-મંદ સ્વભાવ તેમ જ કાળ જાણે બંધન, ર૮૮. પણ જે કરે નહિ છેદ ત ન મુકાય, બંધનવશ રહે, ને કાળ બહુ જાય તેપણ મુક્ત તે નર નહિ બને; ૨૮૯. ત્યમ કર્મબંધનનાં પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ, અનુભાગને જાણે છતાં ન મુકાય જીવ, જે શુદ્ધ તો જ મુકાય છે. ર૯૦.
અર્થ:–જેવી રીતે બંધનમાં ઘણુ કાળથી બંધાયેલે કઈ પુરુષ તે બંધનના તીવ્રર્મદ (આકરા-હીલા) સ્વભાવને અને કાળને (અર્થાત આ બે ધન આટલા કાળથી છે એમ જાણે છે, પરંતુ જે તે બંધનને પિતે કાપતે નથી તે તેનાથી છૂટતો નથી અને બંધનવશ રહેતા થકે ઘણુ કાળે પણ તે પુરુષ બંધનથી