________________
શ્રેષ્ઠ
પશ પરમાગમ આચાર આદિ જ્ઞાન છે, છવાદિ દર્શન જાણવું,
જીવનિકાય ચરિત છે–એ કથન નય વ્યવહારનું. ર૭૬. મુજ આત્મ નિશ્ચય જ્ઞાન છે, મુજ આત્મ દર્શન-વ્યારિત છે, મુજ આત્મ પ્રત્યાખ્યાન ને મુજ આત્મ સંવરોગ છે. ર૭૭.
અથર–આચારાંગ આદિ શાસો તે જ્ઞાન છે, જીવ આદિ તો તે દશન જાણવું અને છ છવ-નિકાય તે ચારિત્ર છે એમ તે વ્યવહારનય કહે છે. - નિશ્ચયથી મારે આત્મા જ જ્ઞાન છે, મારે આત્મા જ દર્શન અને ચારિત્ર છે, મારે આત્મા જ પ્રત્યાખ્યાન છે, મારા આત્મા જ સંવર અને વેગ (સમાધિ, થાન) છે.
जह फलिहमणी सुद्धोण सयं परिणमदि रागमादीहि । रंगिजदि अण्णेहिं दु सो रत्तादीहिं दम्वेहिं ॥ २७८॥ एवं णाणी सुद्धो ण सयं परिणमदि रागमादीहिं । राइज्जदि अण्णेहिं दु सो रागादीहिं दोसेहिं ॥ २७९ ॥ જ્યમ સ્ફટિકમણિ છે શુદ્ધ, રક્તરૂપે સ્વયં નહિ પરિણમે, પણ અન્ય જે રક્તાદિ દ્રવ્યો તે વડે રાતે બને ર૭૮. ત્યમ “જ્ઞાની પણ છે શુદ્ધ રાગરૂપે સ્વયં નહિ પરિણમે, પણ અન્ય જે રાગાદિ દોષો તે વડે રાગી બને. ર૭૯
અર્થ-જેમ સ્કટિકમણિ શુદ્ધ હોવાથી રાગાદિરૂપે (રતાશઆદિરૂપે) પોતાની મેળે પરિણમતું નથી પરંતુ અન્ય રમત આદિ દ્રવ્યો વડે તે રક્ત (રાત) આદિ કરાય છે, તેમ જ્ઞાની અર્થાત આત્મા શુદ્ધ હોવાથી રાગાદિપે પોતાની મેળે પરિણમતા નથી પરંતુ અન્ય રાગાદિ દ વડે તે રાગી આદિ કરાય છે.