________________
સમયસાર મધ અધિકાર
णय रागदोसमोदं कुव्वदि णाणी कसायभावं वा । सयमप्पणो ण सो तेण कारगो तेसिं भावाणं ॥ २८० ॥ કદી રાગદ્વેષવમેહ અગર કષાયભાવા નિજ વિષે જ્ઞાની સ્વયં કરતા નથી, તેથી ન તત્કારક ઠરે. ૨૮૦.
અર્થ:જ્ઞાની રાગદ્વેષમેાહને કે કષાયભાવને પેાતાની મેળે પાતામાં કરતા નથી તેથી તે, તે ભાવેાના કારક અર્થાત્ કર્તા નથી.
[ પ
रागम्हि य दोसम्हि य कसायकम्मेसु चैव जे भावा । तेहि दु परिणमंतो रागादी वंधदि पुणो वि ॥ २८१ ॥ પણ રાગ-દ્વેષ-કષાયકનિમિત્ત થાયે ભાવ જે, તે-રૂપ જે પ્રણમે, ફરી તે ખાંધતા રાગાદિન. ૨૮૧.
અઃ—રાગ, દ્વેષ અને કષાયાઁ હતાં (અર્થાત્ તેમના ઉદય થતાં) જે ભાવા થાય છે તે-રૂપે પરિણમતા અજ્ઞાની રાગાદિકને ફરીને પણ ખાંધે છે.
रागम्हि य दोसम्हि य कसायकम्मेसु चैव जे भावा । तेहि दु परिणमंतो रागादी बंधदे वेदा ॥ २८२ ॥ • એમ રાગ-દ્વેષ-કષાયકનિમિત્ત થાયે ભાવ જે, તે-રૂપ આત્મા પરિણમે, તે બાંધતા રાગાદિને. ૨૮૨.
અઃ
-
—રાગ, દ્વેષ અને કષાયક હાતાં (અર્થાત્ તેમના ઉદય થતાં) જે ભાવેા થાય છે તે-રૂપે પરિણમતા થકા આત્મા રાગાદિકને ખાંધે છે.
अप्पडिकमणं दुविहं अपञ्चखाणं तहेव विष्णेयं ।
एदेणुवदेसेण य अकारगो वणिदो वेदा ॥ २८३ ॥
'