________________
૨]
૫ચ પરમગામ એમ જાણવું નિશ્ચય થકી—ચીકણાઈ જે તે નર વિષે રજબંધકારણ તે જ છે, નહિ કાયષ્ટા શેષ જે. ૨૪૦. ચેષ્ટા વિવિધમાં વર્તત એ રીત મિદષ્ટિ જે, ઉપયોગમાં રાગાદિ કરતો રજ થકી લેપાય તે. ૨૪૧.
અર્થ-જેવી રીતે કેઈ પુરુષ (પિતાના પર અર્થાત પિતાના શરીર પર) તેલ આદિ સ્નિગ્ધ પદાર્થ લગાવીને અને બહુ રજવાળી (ધૂળવાળી) જગ્યામાં રહીને શસ્ત્રો વડે વ્યાયામ કરે છે, અને તાડ, તમાલ, કેળ, વાસ, અશોક વગેરે વૃક્ષોને છેદ છે, દે છે, સચિત્ત તથા અચિત્ત દ્રવ્યોને ઉપઘાત (નાશ) કરે - છે; એ રીતે નાના પ્રકારનાં કારણે વડે ઉપઘાત કરતા તે પુરુષને રજને બંધ (ધૂળનું ચાંટવું) ખરેખર ક્યા કારણે થાય છે તે નિશ્ચયથી વિચારે. તે પુપમાં જે તેલ આદિને ચીકાશભાવ છે તેનાથી તેને રજને બંધ થાય છે એમ નિશ્ચયથી જાણવું, શેષ કાયાની ચેષ્ટાઓથી નથી થતું. એવી રીતે—બહુ પ્રકારની ચેષ્ટાઓમાં વતત મિથ્યાષ્ટિ (પિતાના) ઉપયોગમાં રંગાદે ભાવોને કરતો થકે કર્મરૂપી રજથી લેપાય છે–બંધાય છે.
जह पुण सो चेव णरो हे सबम्हि अवणिदे संते । रेणुबहुलमिम ठाणे करेदि सत्थेहिं वायामं ॥ २४२ ।। छिंददि भिंददि य तहा तालीतलकयलिवंसपिंडीओ। सञ्चित्ताचित्ताणं करेदि दवाणमुवधादं ॥२४३ ।। उपधादं कुव्वंतस्स तस्स गाणाविहेहिं करणेहिं । ' णिच्छयदो चिंतेज्ज हु किंपञ्चयगो ण रयवंधो ॥२४४॥