________________
* ७. मध अधिकार 等多李李李李李李李李李李李多多多多多多多多多
-
जह णाम को वि पुरिसो णेहन्भत्तो दु रेणुबहुलम्मि । ठाणम्मि ठाइण य करेदि सत्थेहिं वायामं ॥ २३७ ॥ छिंददि भिंददि य तहा तालीतलकयलिवंसपिडीओ। सच्चित्ताचित्ताणं करेदि दवाणमुवघादं ॥ २३८ ॥ उवधादं कुव्वंतस्स तस्स गाणाविहेहिं करणेहिं । णिच्छयदो चिंतेज हु किंपञ्चयगो दु रयबंधो ॥ २३९ ।। जो सो दु णेहभावो तम्हि णरे तेण तस्स रयवंधो । णिच्छयदो विण्णेयं ण कायचेट्टाहिं सेसाहिं ॥२४॥ एवं मिच्छादिट्ठी वहतो बहुविहासु चेहासु । रागादी उवओगे कुतो लिप्पदि रएण ॥२४१ ।। જેવી રીતે કે પુરુષ પોતે તેલનું મર્દન કરી, વ્યાયામ કરતા શસ્ત્રથી બહુ રજભર્યા સ્થાને રહી; ર૩૭, વળી તાડ, કદળી, વાંસ આદિ છિન્નભિન્ન કરે અને ઉપધાત તેહ સચિત્ત તેમ અચિત્ત દ્રવ્ય તણો કરે. ર૩૮. બહુ જાતનાં કરણે વડે ઉપઘાત કરતા તેહને, નિશ્ચય થકી ચિતન કરે, રજબંધ થાય શું કારણે ર૩૯,