________________
૮૦ ]
પંચ પરમાગમ કરે છે, તે વત્સલભાવયુક્ત (વત્સલભાવ સહિત) સમ્યગ્દષ્ટિ જાણ,
विजारहमारूढो मणोरहपहेसु भमइ जो चेदा ।
सो जिणणाणपहावी सम्मादिट्ठी मुणेदव्यो ॥ २३६ ॥ ચિમૂર્તિ મનાથપંથમાં વિદ્યારથારૂઢ ઘમ, તે જિનાજ્ઞાનપ્રભાવકર સમકિતદષ્ટિ જોણુ. ૨૩૬.
અર્થ-જે ચયિતા વિદ્યારૂપી રથમાં આરૂઢ થય શકે (-ચડો થકે) મનરૂપી રથ-પંથમાં (અર્થાત જ્ઞાનરૂપી જે રથને ચાલવાને માર્ગ તેમાં) ભ્રમણ કરે છે, તે જિનેશ્વરના જ્ઞાનની પ્રભાવના કરનારે સમ્યગ્દષ્ટિ જાણવે.