________________
સમયસાર-નિજ શ અધિકાર
जो सिद्धभत्तित्तो उवगृहणगो दु सव्वधम्माणं । सो उवग्रहणकारी सम्मादिट्ठी मुणेदव्वो ॥ २३३ ॥ || જે સિદ્ધભક્તિસહિત છે, ઉપગૃહક છે સૌ ધર્મના, ચિત્કૃતિ તે ઉપગૃહનકર સમતિદૃષ્ટિ જાણવા. ૨૩૩.
[ ૭૯
અ:-જે ( ચૈતયિતા) સિદ્ધની (શુદ્ધાત્માની ) ભક્તિ સહિત છે અને પર્ વસ્તુના સવ' ધર્માંને ગાપવનાર છે (અર્થાત્ રાગસિંદે પાયામાં જોડાતા નથી) તે ઉપગ્રહનકારી સભ્યદૃષ્ટિ જાણવે
उम्मग्गं गच्छंतं सगं पि मग्गे ठवेदि जो चेदा । सो ठिदिकरणात्तो सम्मादिट्ठी मुणेदव्वो ॥ २३४ ॥ ઉન્મા ગમને સ્વાત્મને પણ માગ માં જે સ્થાપતા, ચિમૂર્તિ તે સ્થિતિકરયુત સમકિતદષ્ટિ જાણવા. ૨૩૪.
અ:—જે ચેયિતા ઉન્માર્ગે જતા પેાતાના આત્માને પણ માગમાં સ્થાપે છે, તે સ્થિતિકરણયુક્ત ( સ્થિતિકરણગુણ સહિત) સમ્યગ્દષ્ટિ જાણવા.
जो कुणदि वच्छलत्तं तिन्हं साहूण मोक्खमग्गम्हि । सो वच्छलभावजुदो सम्मादिट्ठी मुणेदव्वो ॥ २३५ ॥ જે મેાક્ષમાર્ગે ‘સાધુ’ત્રયનું વત્સલત્વ કરે અહીં ! ચિન્મૂતિ તે વાત્સલ્યયુત સમક્તિદૃષ્ટિ જાણવા. ૨૩૫.
અથ :—જે ( ચેયિતા) માક્ષમાગ માં રહેલા સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રરૂપી ત્રણ સાધકા—સાધના પ્રત્યે (અથવા વ્યવહારે આચાય, ઉપાધ્યાય અને મુનિ—એ ત્રણ સાધુએ પ્રત્યે ) વાત્સલ્ય