________________
'હેટ છે ' પમાગી ? મિથ્યાત્વાદિ ભારૂપ ચારે પાયાને છેદે છે, તે નિ:શંક સમ્યગ્દષ્ટિ જાણો.
जो दु ण करेदि कखं कम्मफलेसु तह सव्वधम्मसु । सो णिकखो चेदा सम्मादिट्ठी मुणेदवो ॥२३०॥ જે કર્મફળ ને સર્વ ધર્મ તણી ન કાંક્ષા રાખતો, ' ચિમૂર્તિ તે કાંક્ષારહિત સમકિતદષ્ટિ જાણ. ૨૩૦.
અર્થ –જે ચેતયિતા કર્મોના ફળ પ્રત્યે તથા સર્વ ધર્મો પ્રત્યે કાંક્ષા કરતે નથી તે નિષ્કાસ સમ્યગ્દષ્ટિ જાણ.
जो ण करेदि दुगुंछ चेदा सव्वेसिमेव धम्माणं । सो खलु णिधिदिगिच्छो सम्मादिट्टी मुणेदवो ॥ २३१ ।। સૌ કોઈ ધર્મ વિષે જુગુપ્સાભાવ જે નહિ ધારતા, ચિમૂર્તિ નિવિચિકિત્સ સમકિતદષ્ટિ નિશ્ચય જાણ. ૨૩૧.
અર્થ –જે ચયિતા બધાય ધર્મો (વસ્તુના સ્વભાવે) પ્રત્યે જુગુપ્સા (લાનિ) કરતું નથી તે નિશ્ચયથી નિવિચિકિત્સા (-વિચિકિત્સાદેષ રહિત) સમ્યગ્દષ્ટિ જાણ,
जो हवदि असम्मूढो चेदा सद्दिष्टि सन्चभावेसु । सो खलु अमूढदिट्ठी सम्मादिट्ठी मुणेदव्यो ॥२३२॥ સંમૂઢ નહિ જે સર્વ ભાવે,–સત્ય દષ્ટિ ધાર, તે મૂઢદષ્ટિરહિત સમકિતદષ્ટિ નિશ્ચય જાણુ. ૨૩૨.
અર્થ–જે ચેતયિતા સર્વ ભામાં અમૂઢ છે––યથાર્થ દષ્ટિવાળે છે, તે ખરેખર અમૂદષ્ટિ રમ્યગ્દષ્ટિ જાણ.