________________
૬. નિર્જરા અધિકાર 专委委委麥麥麥麥麥麥 麥麥麥麥麥麥麥麥
उवभोगमिंदियेहिं दव्वाणमचेदणाणमिदराणं । जं कुणदि सम्मदिट्ठी तं सव्वं णिज्जरणिमित्तं ॥१९३॥ ચેતન અચેતન દ્રવ્યનો ઉપભોગ ઇંદ્રિય વડે જે જે કરે સુદષ્ટિ તે સૌ નિર્જરાકારણ બને. ૧૯૭.
અર્થ:-સમ્યગ્દષ્ટિ જીવ જે ઈદ્ધિ વડે અચેતન તથા ચેતન દ્રવ્યોને ઉપગ કરે છે તે સર્વ નિજાનું નિમિત્ત છે.
दव्वे उवभुंजते णियमा जायदि मुहं व दुक्खं वा । तं सुहदुक्खमुदिण्णं वेददि अध णिज्जरं जादि ॥ १९४ ॥ વસ્તુ તણે ઉપભોગ નિશ્ચય સુખ વા દુખ થાય છે, એ ઉદિત સુખદુખ ભોગવે પછી નિજર થઈ જાય છે. ૧૯૪.
અર્થ:–વસ્તુ ભેગવવામાં આવતાં, સુખ અથવા દુખ નિયમથી ઉત્પન્ન થાય છે; ઉદય થયેલા અત ઉત્પન્ન થયેલા તે સુખદુ:ખને વેદે છે–અનુભવે છે, પછી તે (સુખદુઃખરૂપ ભાવ) નિજરી જાય છે,
जह विसमुवमुंजतो वेज्जो पुरिसो ण मरणमुवयादि । पोग्गलकम्मस्मुदयं तह भुजदि णेव वज्झदे णाणी ॥ १९५॥