________________
સમયસા—સવર અધિકાર हेदुअभावे णियमा जायदि णाणिस्स आसवणिरोहो । आसवभावेण विणा जायदि कम्मस्स वि णिरोहो ॥ १९१॥ कम्मस्साभावेण य णोकम्माणं पि जायदि णिरोहो । णोकम्मणिरोहेण य संसारणिरोहणं होदि ॥ १९२ ॥ રાગાદિના હેત કહે સર્વજ્ઞ અધ્યવસાનને, -મિથ્યાત્વ ને અજ્ઞાન, અવિરતભાવ તેમ જ યોગને. ૧૯૦. હેતુઅભાવે જરૂર આસ્રવરોધ જ્ઞાનીને બને, આસવભાવ વિના વળી નિરોધ કર્મ તણે બને; ૧૯૧. કર્મોતણા ય અભાવથી કર્મનું રધન અને નકર્મના રધન થકી સંસારસંધન બને. ૧૯ર.
અર્થ:–તેમના (પૂર્વે કહેલા રાગદ્વેષોહરૂપ આસોના) હેતુએ સર્વદર્શીઓએ મિથ્યાત્વ, અજ્ઞાન, અવિતભાવ અને યોગ–એ (ચાર) અધ્યવસાન કહ્યા છે. જ્ઞાનીને હેતુઓના અભાવે નિયમથી આસવને નિરોધ થાય છે, આસવભાવ વિના કર્મને પણ નિરોધ થાય છે, વળી કર્મના અભાવથી કર્મોને પણ નિરાધ થાય છે, અને નોકર્મના નિધથી સંસારને નિરોધ થાય છે.