________________
[ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ,
મને પૂર્વ પરિચિત છે તેમ તેની નજર આગળ તરવા લાગ્યું, પણ મેં આ ભવે તે આ વેષ બીજે કયાંય જોયો નથી. ઉહાપોહ કરતાં તેણે તેનું ભાન છે, અને તેને પૂર્વભવે સ્મરણ-જાતિસ્મરણ જ્ઞાન થયું. તેમાં તેણે જોયું કે “પૂર્વભવે આ ભગવાન વાનાભ ચકવતિ હતા. તેમના પિતા વજન તિર્થંકર હતા. હું તેમને સુયશ સારથિ હતે. ભગવાને દીક્ષા લીધી તેની સાથે ત્યારે મેં પણ દીક્ષા લીધી. વજાસેન તીર્થકરે તે વખતે કહ્યું હતુ કે વજીનાભ અવસર્પિણીની પહેલી વીશીના પ્રથમ તીર્થંકર થશે. વિગેરે વિગેરે સર્વ વસ્તુ તેને સ્વયં પ્રભાદેવીના ભાવથી માંડીને યાદ આવી મૂચ્છ વળી, શ્રેયાંસ બે થ. ભગવંતને તેણે પોતાની પાસે આવેલ એષણીય ઈશ્નરસ વહેરવા વિજ્ઞપ્તિ કરી. ભગવતે ચોગ્ય આહાર જાણી અંજલિ ધરી. શ્રેયાંસકુમારે સમગ્ર રસ ભગવાનની અંજલિમાં નાખ્યો તે સર્વે તેમાં સમારે પણ તેને હર્ષ તેના હૃદયમાં ન મા. શ્રેયાંસ દાન દેતાં થનથન નાચી ઉઠયો. તેને પોતાને જન્મ, વૈભવ અને રાજ્યઋદ્ધિ ભગવંતને આપેલ દાનથી કૃતાર્થ લાગ્યાં. દેવાએ “અહાદાન” “અહેદાન'ની ઉષણ પૂર્વક પંચદિવ્ય પ્રગટ કર્યા. શ્રેયાંસકુમારે આ ઇરસ ભગવંતને વૈશાખ સુદ-૩ ના દિવસે વહેરાવ્યો હતે. તેથી તે તિથિ' અક્ષયતૃતીયા તરીકે પ્રસિદ્ધ થઈ. અને જ્યાં આગળ ભગવંતને આ ઈષ્ફરસ દહેરાવવામાં આવ્યો ત્યાં શ્રેયાંસકુમારે રત્ન પીઠિકા (ઓટલી) કરાવી. તે રતનપીઠિકા જતે દીવસે આદિત્ય મંડળ તરીકે પ્રસિદ્ધ પામી. અને લેકે તે રનપીઠિકા ઉપર રહેલ ભગવાનના હસ્ત અને ચરણકમળને પૂજન કર્યા પછી જ ઉચિત કાર્ય કરતા હતા.
ભગવતે શ્રેયાંસકુમારને હાથે ઈશુરસ વિહારી પારણું કર્યું તે સમાચાર સાંભળતાં કચ્છ મહાક૭ વિગેરે તાપસે, રાજાઓ અને તેને અત્યંત આનંદ થયો તે શ્રેયાંસ પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે, “તમે ખરેખર ભાગ્યશાળી છે! કૃતપુય છો અમે ભગવત આગળ સુવર્ણ, રત્ન, અશ્વ, હસ્તિ, રાજ્ય, કન્યા સૌ કાંઈ ધરતા હતા પણ ભગવાને અમારૂ કાંઈ ગ્રહણ ન કર્યું. કોઈ જગ્યાએ વિસામે ન લીધે. ઉડ્યા નહિં, વધુ શું? લાખે પૂર્વે સુધી સાથે રહ્યા છતાં અમારી સામે નજર પણ ન રાખી. કછ મહાકછે ઉમેર્યું કે જે ભગવાનને વિરહ ન સહન કરવાને કારણે અમે દીક્ષા લીધી સર્વસવ ત્યાગ્યે તે ભગવાને અમારે શું કરવું તે કાંઈ કહ્યું નહિ. જાણે અમે તેમના અપરાધિ ન હિઈએ તેમ અમારી સામે નજર પણ ન મેળવી. જ્યારે તમે તે તેમને ઈક્ષરસ વહેરાવ્ય તે વાગવાને ગ્રહણ કર્યો. ભગવાને શિલ્પ વિગેરે જણાવ્યું તેમાં બીજી કોઈ અધિક વસ્તુ નહેતી જણાવી. તે તમે આ શી રીતે જાણ૩. શ્રેયાસે કહ્યું કે “ભગવાનના દર્શન માત્રથી મને જાતિસ્મરણ જ્ઞાન થયું અને મને મારા પૂર્વના આઠ ભવ યાદ આવ્યા. આને મળે મેં એષણીય શિક્ષા કેને કહેવાય તે જાણી, અને ભગવાનને ઈક્ષુરસ વહેરાવ્યો. અને ગઈ તે મને, મારા પિતાને, અને સુબુદ્ધિ શ્રેષિને જે સ્વમ આવ્યું હતું તેને અર્થ અમે ઘટાવી
પંચદિવ્ય, ૧ ઇંદુભિને ના ૨ રત્નની વૃષ્ટિ ૩ પુષ્પની -વૃષ્ટિ ૪ ગંદકની વૃષ્ટિ અને ૫ વસમુહની વૃષ્ટિ. '