________________
0000000COCO
$
hone
.........
ន આભાર દર્શન
.......
COD
પરમ પૂજ્ય વ્યાખ્યાન વાચસ્પતિ વિદ્વન્દ્વય ચરણવિજયજી ગણિવર સંસારીપણામાં અમદાવાદ સુરદાસ શેઠની પાળના વતની છે અને તેમણે સ'સારની કડવી મીઠી છાંયડી અનુભવી કાઈ કલ્પે પશુ નહિ કે તે દીક્ષા લેશે તે સમયે સ્વર્ગસ્થ તીર્થોદ્ધારક આચાર્ય દેવ વિજયનીતિસૂરીશ્વરજી, અહારાજની પ્રતિભાથી માકર્ષાઇ વૈશગ્ય પામી તેમની પાસે વિ. સ. ૧૯૯૧ના મહા મહિનામાં ભાગવતી દીક્ષા અંગીકાર કરી છે. પરંતુ આશ્ચર્યની વાત તા એ છે કે (જેમનું સૌંસારિક જીવન ધાર્મિક અભ્યાસથી બહુ દૂર હૈાવા છતાં) મહુજ અલ્પ સમયમાં સુંદર ધાર્મિક અભ્યાસ, અસરકારક વક્તૃત્વશકિત અને અનેકને ધર્મમાર્ગે દોરવાની પ્રવીણુતા તેમણે સરસ ઉત્પન્ન કરી છે. દીક્ષાખાદ્ય તેમણે જ્યા જ્યાં ચાતુર્માસ કર્યો છે. તે તે ક્ષેત્રને તેમણે સદાને માટે પોતાનું બનાવ્યું છે. અને અનેકને ધર્મમાગે ઢાર્યો છે, એટલુંજ નહિ પણ રાજનગર જેવા પ્રસિદ્ધ શહેર કે જ્યાં વિદ્વાન મુનિરાજેના સદા સંપર્ક રહે છે તે ઠેકાણે પણ તેમણે તેમની વ્યાખ્યાન શક્તિ અને કાર્ય કરવાની શક્તિથી સૌરભ ફેલાવી છે.
તેમના અપદીક્ષા કાળમાં તેમણે કેસરીયાજી તીર્થ જેવા તીર્થના સંઘ કઢાવ્યા છે. ઉપધાન કરાવ્યા છે. અને ચાતુર્માસે ચાતુર્માસે પીસ્તાલીશ ...ખાગમ, અક્ષયમહાનિધિ જેવા તપા કરાવવા તે તેા તેમના સદાનેા ક્રમ રહ્યો છે.
X
યુદ્ધ દરમિયાન અસહ્ય માંઘવારીના સમયમાં દરેક વર્ષે તેના ઉપદેશથી ’ હજારા રૂપિમા કાઇ પણ ન જાણે તેવી રીતે સીદાતા શ્રાવકને અપાય છે આવાં વાં તે અનેક પૂનિત કાર્યો તેએાના પૂનિત હસ્તે હંમેશા થાય છે. અતિપરિશ્રમ, લાગણી પ્રધાન જીવન, તમન્ના અને દયાદ્ન પણું તે તેમના જીવનનું વિશિષ્ટ ઘણું છે.
શા છેટા ચાતુર્માસ દરમિયાન તેઓશ્રીના ઉપદેશથી આ ગ્રંથનું પ્રકાશન કાર્ય આરભાયું હતું. અને તેમની તમન્ના, લાગણી અને પ્રેરણાથી જ અલ્પ સમયમાં પૂર્ણ થયું છે. આ ગ્રંથમાં અગાઉથી ગ્રાહક થનાર સર્વ સગૃહસ્થા તેમના ઉપદેશ અને પ્રેરણાને લઈને થયા છે. આથી તેઓશ્રીને અમે ભૂરિભૂરિ આભાર
માનીએ છીએ.
;