________________
તીથ સ્થાપન બાદ
૨૨૩
અંતે તેણે ભગવાન પાસે દીક્ષા લીધી. આ પછી ભગવાન પાંચાલ, કપિલ્પ, મથુરા, શૌરિપુર આદિમાં ફરી મિથિલામાં છત્રીસમું ચામાસું રહ્યા,
સાડત્રીસમુ વ.
મિથિલાના ચાતુર્માંસ ખાઇ ભગવાન રાજગૃહ પધાર્યાં. અહિ ભગવાનના સ્થવિરાને અન્ય દનીએ સાથે ચર્ચા થઈ અને તેમાંથી ગતિપ્રવાદ નામના અધ્યયનની રચના થઈ. તેમજ કાલેાદાયી અણુગારની સાથે શુભ અને અશુભ વિપાક સંબધી ચર્ચા થઈ. આ વર્ષીમાં કાલેાદાયી અને ભગવાનના પ્રભાસ ગણુધરનું નિર્વાણુ થયુ. ભગવાને સાડત્રીસમુ ચાતુર્માસ રાજગૃહીમાં કર્યુ, આડત્રીસમુ વ
આ વર્ષમાં ભગવાને મગધની ભૂમિમાં વિહાર કર્યાં. તેમજ આ વર્ષ દરમિયાન ગણધર અચલભ્રાતા અને મેતાય મુક્તિ પદને પામ્યા. આડત્રીસમા વર્ષનું ચાતુર્માંસ ભગવાને નાલંદામાં કર્યું". ઓગણચાલીસસ્ વ.
આ વર્ષ દરમિયાન ભગવાને ગૌતમસ્વામિના પ્રશ્નથી સૂર્યપ્રજ્ઞપ્તિ અને ચદ્રપ્રજ્ઞપ્તિમાં જે જ્યાતિષ સમધી વિષય ચર્ચા છે તે વિષયને સવિસ્તૃત કહ્યો. આ વર્ષનું ચાતુર્માંસ તેમણે મિથિલામાં કર્યુ
ચાલીસસ્ વ.
ભગવાને આ વર્ષમાં મુખ્યત્વે વિદેહમાં વિહાર કર્યાં. અહિ ઘણાને દીક્ષા આપી સાધુ બનાવ્યા તેમજ ખારવ્રત આપી શ્રાવક મનાવ્યા. આ વર્ષનું ચાતુર્માસ પણ તેમણે મિથિલામાંજ કર્યું.
એકતાલીસમુ વ.
આ વર્ષમાં અગ્નિભૂતિ અને વાચુભુતિ નિર્વાણ પામ્યા. તેમજ મહાશતક શ્રાવકને અણુસણુ લઇ રેવતિને કહેલ કંઠાર વચન મઠ્ઠલ પ્રાયશ્ચિત્ત લેવાની ગૌતમસ્વામિ દ્વારા સૂચના આપી. ભગવાને આ વર્ષનું ચામાસું રાજગૃહીમાં પસાર કર્યું.
એ તાલીસમુ વ
આ વર્ષ દરમિયાન અવ્યક્ત, મતિ, મૌય પુત્ર અને અપિત એ ચાર ગણુધરા મહિનાના અણુસષ્ટુપૂર્વક ગુણુશૈલ ચૈત્યમાં નિર્વાણુ પામ્યા.
આ વર્ષનું ચાતુર્માંસ અપાપાપુરીમાં હસ્તિપાલરાજાની ઋસભામાં કર્યું" દવેએ સમવસરણની રચના કરી. લેાકા, દેવા અને હસ્તિપાલ રાજાથી સમવસરણ પૂર્ણ અન્ય. દેશનાના વિરામબાદ હસ્તિપાલ રાજાએ ભગવાનને કહ્યું “ હે ભગવંત! મેં આજે સ્વગ્નમાં (૧) હાથી (ર) કપિ (૩) ક્ષીરવાળુ વૃક્ષ (૪) કાકપક્ષી (૫) સિ ંહૈ (૬) કમળ (છ) ખીજ અને (૮) કુંભ જોયાં હતાં. આનુ ફ્ળ શું થશે ?? ભગવાને કહ્યું.