________________
તીયસ્થાપન આાદ
www
શિને સવા ત્યાગ કરે તે આ
બધા ઢાળે ળ્યા. અભય
'
કુમારે કહ્યું` ' શ્રી, ચિત્તવનુ અને અગ્નિના ત્યાગ કર્યા છતાં રત્ન લેવા નથી આવતો તે થિારા સિઝુક છે હૈં ત્યાગ કર્યા વિના રત્નની આશાએ ભેગા થનારા તમે ભિખારી છે ?” લેાકેા લા પામ્યા અને ત્યારપછી તેની મશ્કરી કરતા બંધ પડવા
.
ન લઈ જઈ શકે છે
૨૦૯
આર્દ્ર કુમાર
વસંતપુર નગરમાં સામાયિક નામને એક કણબી રહેતા હતેા. તેને અન્ધુમતી નામે સ્ત્રી હની. એક વખત સુસ્થિન નામના આચાર્યની પાસે ઔ સહિત તેણે દીક્ષા તુણુ કરી. સામાયિક ગુરૂ સાથે ફ્રને કરતા એક શહેરમાં આવ્યા તે અરસામાં સાધ્વી થએલી બન્ધુમતી પણ તે શહેરમા આવી. અન્ધમનીને જોઇ સામાયિકને પૂવ ક્રીડા ચાદ માવી. અને તેની સાથે કામની અભિલાષા જાગી. આ વાતની જાણુ સાધ્વી થયેલ તેની સ્ત્રીને થતા પેાતાને કારણે પાતાને પતિ વ્રતભગ કરશે એમ માની તેણે ખાવા પીવાનું છેડી પ્રાણ ત્યાગ કર્યાં. સાધુએ પણ આ બનાવથી ખિન્ન થઈ આહાર પાણીના ત્યાગ કરી પેાતાના પ્રાણ છેડા.
ખીજે જન્મે સાધ્વી વસંતપુરમા એક શેઠની પુત્રી તરીકે જન્મી. અને પેલા સાધુ આર્દ્ર કપુરના રાજાના પુત્ર આકુમાર થયો, એકવાર તે કુમારે પેાતાના પિતાને પેાતાના મંત્રીદ્વારા શ્રેણિક રાજને અમૂલ્ય ભેટ મેકલતા જોયો, એટલે કુતુહલથી તેણે પણુ તે રાજાના પુત્ર અભયકુમાર માટે કંઇક ભેટ માકલી શ્રેણિક રાજાના પુત્ર અભયકુમારે ખુશ થઇ આર્દ્રકુમારની ભેટ બદલ આદીશ્વર ભગવ'નની સુવર્ણÖપ્રતિમા મેકલાવી અને કહ્યુ કે - એકાતમાં આ ભેટછું જેને.' લેટમાં પ્રતિમાના દર્શન થતાં આર્દ્ર કુમારને જાતિસ્મરણુ જ્ઞાન થયુ' અને તેથી તે નગર ાઢી દીક્ષા લેવા ચાલી નીકળ્યો,
'
દૈવતાએ આકાશવાણીથી ‘ભાગાવલીકમ ખાકી છે. તમે દીક્ષા ગ્રહણુ ન કરી તેમ વારંવાર કહ્યા છતાં આર્દ્ર કુમારે દીક્ષા ગ્રહણુ કરી. ભવિતવ્યતાના યોગે એકદા તે વસતપુરમાં શેઠના બગીચામા કાચોત્સગ ધ્યાને રહ્યા. આ બગીચામાં શેઠની પુત્રી પેાતાની સખી સાથે ખાવ,ક્રીડા કરતાં વૃક્ષનું 'હું' માની સાધુના પગ પકડી · આ મારા વર'એમ બેલી ઉઠી કે તુર્ત નજીકમાં રહેલ દેવે સાડા બાર કોડ સેાનૈયાના વરસાદ કર્યો. રાજા લાભથી તે દ્રવ્ય લેવા આવ્યો. દેવતાએ આ ધન શ્રેષ્ઠિ-પુત્રીનુ છે એમ કહી રાજાને રાકી શેઠને અપાવ્યુ. મુનિ આદ્રકુમાર અનુકુલ ઉપસર્ગ વાળુ સ્થાન દેખી ત્યાથી વિહાર કરી ગયા. વખત જતાં ખાલિકા ઉંમર લાયક થઇ ત્યારે પિતા તેના માટે વરની શોધ કરવા લાગ્યા. પુત્રીએ કહ્યુ કે ‘હું તેા નાનપણથી તે મુનિને વરી ચૂકી છું. અને તેનું દ્રવ્ય દેવતા કનેથી આવેલુ તમારી પાસે પણ છે માટે ખીજા વરને વિચાર કરશે નહિ' પિતાએ પ્રત્યુત્તરમાં કહ્યું ૮ ભલે તેમ રાખીએ પણુ તે મુનિને તુ કઈ રીતે ઓળખીશ.’ પુત્રીએ જવાબ આપ્યો કે ‘ હું તેમના પગ અને તેમના પગની રેખા ઉપરથી ખરાખર ઓળખી કાઢીશ,
'