________________
૧૯૪
[ લઘુ ત્રિષષ્ઠિ શલાકા પુરુષ
-
*
પદા ભરાઈ. ઋષભદત્ત અને દેવાના પણ ત્યાં આવ્યાં. ભગવાનને જોતાં દેવાન દ્યાના સ્તનમાંથી દુધની ધારા વછૂટી. ગૌતમે ભગવાનને પૂછ્યું ભગવાન ! આપની માતા તે ત્રિશલામાતા છે. આ સ્રી કાણુ છે? અને આપને જોતાં કેમ આવી શૂનમુન્ય થઈ ઉભી છે.' ભગવાને કહ્યું ‘ગૌતમ! આ સ્ત્રી મારી માતા દેવાના છે. તેની કુક્ષિમાં મે જન્મ ધારણ કર્યાં હતા અને ખ્યાશી દીવસ તેના ગર્ભમાં હું રહ્યો છું. ભગવાને આ પછી વૈરાગ્ય ાહિત દેશના આપી. આ દેશનાથી ઋષભદત્ત અને દેવાનંદાએ દીક્ષા લીધી અને શુદ્ધ ચારિત્ર પાળી અને જણ મુક્તિએ ગયાં.
.
આ પછી ભગવાન બ્રાહ્મણુ ગામની નજીક જે ક્ષત્રિયકુંડગ્રામ હતું ત્યાં પધાર્યાં, નદિવર્ધન, જમાલી, પ્રિયદર્શીના વગેરે સૌ દેશના સાંભળવા આવ્યાં. દેશના સાંભળ્યા આઇ જમાલિએ માતાપિતાની અનુજ્ઞા મેળવી પાંચસા રાજપુત્રો સાથે દીક્ષા અંગીકાર કરી અને પ્રિયદર્શનાએ હજાર સ્ત્રીએ સાથે આર્યો ચ'દનખાલા પાસે દીક્ષા લીધી. ચેાડાજ સમયમાં જમાલી અગિયાર અંગ ભણી તેને પારગાસી મન્યા અને હજાર શિષ્યાના પરિવારવાળા થયા.
એક વખત જમાલી ભગવાન પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે હે ભગવાન! આપની આજ્ઞા હોય તે હું પાંચસે। શિષ્યે સહિત અહારના દેશમાં વિહાર કર ભગવાન ભાવિભાવને જાણતા હેાવાથી મૌન રહ્યા. જમાલિએ ફ્રી બીજી ત્રીજી વાર પૂછ્યું, ભગવાને ત્યારે પણ કાંઈ જવાબ ન આપ્યો તેથી જમાલિએ અનિપિનું ઘન્નુમત માની પાંચસા શિષ્યો સહિત મહાર વિહાર કરવા આરભ્યા. પ્રિયદર્શના પણ હજાર શિષ્યા સાથે તેમની પાછળ પાછળ વિહાર કરવા માંડી.
એક વખત જમાલિને તાવ ચઢયો. જમાલિએ સાધુઓને કહ્યુ સંથારા પાથરા’ પાથરતાં શિષ્કાએ કહ્યું' મહારાજ ! પાથર્યાં છે.' જમાલિ સંથારા પાથરતા શિષ્યાને જોઇ રહ્યો હતા. તાવ ધગધગતા હતા. તેની વિચાર ધારાએ પલ્ટો લીધા. તે વિચારવા લાગ્યા કે “ સંચાર પથરાયો નથી છતાં મહાવીરની યુક્તિમુજબ આ કહે છે કે પાથર્યાં. કારણ કે શ્રી મહાવીરનું વચન જિયમાળ ભૂત' છે. અને અહિંતા ખરેખર ચિમાળ જોયા'જ છે.” આ પ્રસંગે જમાલિના જીવનમાં પરિવર્તન આણ્યુ. તેને તપત્યાગને પરિશ્રમ નિરર્થક લાગ્યું. તેણે ભગવાનની યુક્તિનું ખંડન કર્યું" અને પેાતાની નવી યુક્તિ સમન કર્યું. શિષ્યોમાં તેણે એવા ભ્રમ ઉત્પન્ન કર્યાં કે ' સાધુને ગાચરીમાં અપાતું દ્રવ્ય પૂરેપુરૂં અપાય નહિ ત્યાં સુધી અદત્ત ગ્રહણુ કહેવાય, ' શિષ્યોમાંથી કેટલાક ડામાડાળ અન્યા. અને કેટલાક ભગવાનના માગમાં સ્થિર રહી જમાલિને છેડી ચાલતા થયા. પ્રિયદર્શનાએ જમાલિના રાગથી તેના મતના આશ્ચય કર્યો, જમાલિ હવે પેાતાને જ્ઞાની કહેવરાવતા ફરવા લાગ્યો અને ભગવાનના શિયળમાળ ત વચનનું ખંડન કરવા લાગ્યો.
'
× આ જમા′લના નવીન મતની શરૂઆત ભગવાનની દીક્ષાના સત્યાવીશમા વર્ષમાં થઈ.