________________
[ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ
-
-
-
-
-
-
-
વિજ્ઞાનઘર.” એ પદથી જીવ નથી અને બસ મામા' એ પદથી આત્મા છે એમ ઉભય વેદ પદથી તમારા હૃદયમાં જીવ છે કે નહિ? એવી શકા જાગી છે. પરંતુ ઈન્દ્રભૂતિ ગતમ! એ બે પદોને પરસ્પર સમન્વય કરવામાં આવે તે આત્માનો યથાર્થસિદ્ધિ આપઆપ થાય છે તે ગતમ! તમે વિજ્ઞાનઘર ને અર્થ આ આત્મા પાચ મહાભૂતમાંથી ઉત્પન થઈ ભૂતના નાશ થતાં તેનો નાશ થાય છે. પરલોક વિગેરે નથી તે અર્થ કરે છે પણ વાસ્તવિક રીતે એ અર્થ બરાબર નથી. ખરી રીતે વિજ્ઞાન એટલે જ્ઞાન દર્શન ચારિત્રના સમૂહરૂપ આ આત્મા પાંચ મહાભૂતના આલંબનથી જ્ઞાન ઉપગ અને દર્શન ઉપયાગમય બને છે એ ભૂત અવરાતાં તેના જ્ઞાનદર્શન ઉપગ વિલય પામે છે. અને બીજા ભૂત કે તેના વિકારોને અનુલક્ષી બીજા જ્ઞાનદર્શન ઉપગ ઉત્પન્ન થાય છે. જ્યારે આ બીજો ઉપયોગ થાય છે ત્યારે પૂર્વની જ્ઞાનદશન ઉપગની સંજ્ઞા રહેતી નથી
દરેક વસ્તુમાં સામાન્ય અને વિશેષ બે ધર્મો હોય છે. સામાન્ય ધર્મને જાણવામાં આવે તે દર્શન અને વિશેષ ધર્મને જાણવામાં આવે તે જ્ઞાન આ જ્ઞાન અને દર્શન તે વિજ્ઞાન અને તેને જે ધારણ કરે તે વિજ્ઞાનઘન-આત્મા. આ વિજ્ઞાન કેઈ ને કોઈ પદાર્થના આલ બનથી ઉત્પન્ન થાય છે. આ આલંબનભૂત પદાર્થ જ્યારે આ તરિત બને કે દૂર થાય ત્યારે તેને અનુલક્ષીને ઉત્પન્ન થએલ જ્ઞાન દર્શન પણ વિલય પામે છે. અને બીજા પદાર્થને અનુલક્ષીને જ્ઞાન દર્શન ઉત્પન્ન થાય છે. આથી પૂર્વના જ્ઞાન દર્શનની સંજ્ઞા રહેતી નથી આમ જે અર્થ કરવામાં આવે તે જે પદથી તમે આત્મા નથી, પરભવ નથી એવી સિદ્ધિ કરી છે. તેજ પદ આત્માની અને પરભવની સિદ્ધિની તરફેણમાં રહેશે
પ્રત્યક્ષથી, અનુમાનથી, આગમથી, ઉપમાનથી અને અનુભવથી પણ આત્મા સિદ્ધ થાય છે”
ઈન્દ્રભૂતિને ભગવાન પાસેથી વિજ્ઞાન, વેદપદની શંકા ટળી. અને સાથે જ હૃદથને અધિકાર પણ કર્યો. તેણે ભગવાનને હાથ જોડી તત્ત્વ જણાવવા કહ્યું. ભગવાને ઉપદેશ દીધે. ઇન્દ્રભૂતિ ગેમ પાંચસે શિષ્ય સાથે ભગવાનનાં શિષ્ય થયા દ્વિતીય ગણધર શ્રી અનિભૂતિ,
ઇન્દ્રભૂતિ પરિવાર સહ ભગવાનના શિષ્ય થયાના સમાચાર લોકેએ અગ્નિભૂતિને કા. અનિભૂતિને પિતાના વડિલ ભાઈના જ્ઞાન, પ્રતિભા અને તક માટે એટલો બધો વિશ્વાસ હતું કે મારો ભાઈ આમ હારી જાય તે બને જ નહિ. અગ્નિભૂતિ શિષ્યોના પરિવાર સાથે ભાઈને છેડાવવા ભગવાનના સમવસરણ તરફ ઉપડશે. સમવસરણે પહોંચતાં જ ભગવાને ધીર ગંભીર શબ્દ કહ્યું “હે અગ્નિભૂતિ ! તમેને પણ વેદવાકયને પૂર્વાપર સમન્વય નહિં કરવાથી કર્મસંબંધી શકા ઉત્પન્ન થઈ છે પરંતુ તમે જે તેને બરાબર સમન્વય કરશે તે કર્મસંબંધી શંકાનું કારણ નથી.
વેદમાં “પુરુષ ન લઈ ૬પુત ચા જાનુ' આ વેદપદને અર્થ તમે,