________________
તીર્થસ્થાપન બાદ ]
৭৩৩
પૂ. છ માસી એક, પંચદિવસ ન્યૂન છમાસી એક, ચારમાસી નવ, ત્રણમાસી એ, અઢી માસી બે, બેમાસી છ, દેઢમાસી બે, એકમાસી બાર, અર્ધમાસી બેતેર, પ્રતિમા અઠ્ઠમ તપ બોર, છઠ્ઠલપ બસે ઓગણત્રીશ, ભદ્ર, મહાભદ્રસર્વતે ભદ્ર પ્રતિમા એક એક મળી કુલ સોળ ઉપવાસ,
આમ બાર વર્ષ અને સાડા છ મહિનાના છદ્મસ્થકાળમાં ભગવાને ૩૪૯ એકભક્ત પારણુ કર્યા. જઘન્યમાં જઘન્ય તપ ભગવાને છઠનું કર્યું, કોઈ દિવસ લાગલગટ ભગવાને ભોજન કર્યું નથી ભગવાને સમગ્રતય ચૌવિહાર કરેલ છેઆમ ભગવાને ઘેરતપ કરી કાયા શોષવી કર્મને પણ શેષગ્યા
સાડા બાર વર્ષ અને સાડા છ માસના છદ્મસ્થ કાળમાં ભગવાનને કેટલાક મહત્વના નાશને લઈને, કેટલાંક પૂરના કારણે અને કેટલાક શકાને લઈને વિવિધ ઉપસર્ગો થયા.
(૧) શૂલપાણિ યક્ષને ઉપસર્ગ મહત્વના નાશને લઈને થે
(૨) પૂર્વભવના વૈરના કારણે સુદ બ્રા વાણવ્ય તર, કટપૂતના રાક્ષસી, અને કાનમાં ખીલા ઠાકનાર ગોવાળ વિગેરેએ ભય કર ઉપસર્ગો કર્યો
(૩) કેટલીક જગ્યાએ ભગવાનને ચોર વિગેરે માની વહેમને લઈને વિવિધ ઉપમ થયા. આ ઉપસ દેવોએ, મનુષ્યોએ અને તિર્યંચોએ કર્યો છે કેટલાક ઉપસર્ગો ભગવાને ચંડકૌશિકને ઉપસર્ગ અને અનાર્યદેશમાં વિચરી સહન કરેલા ઉપસર્ગો પિતાની ઈચ્છાથી મેળવ્યા છે આમ વિવિધ ઉપસર્ગોમા જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ ભેદ પાડવામાં આવે તે જઘન્યમાં ઉત્કૃષ્ટ ઉપસર્ગ કટપૂતનાને. મધ્યમમાં ઉત્કૃષ્ટ ઉપસર્ગ સ ગમદેવને અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ઉપસર્ગ કાનમાં ખીલા ઠોકનાર ગોવાળને શાસ્ત્રમાં જણાવ્યું છે
આમ સાડાબાર વર્ષ સુધી ઘોર પરિષહ અને ઉપસર્ગ સહન કરતા તપોભૂતિ ભગવાન પમાણિયા ગામથી આજુવાલુકા નદીના કાઠા ઉપર રહેલા શ્યામાક ખેડૂતના ખેતરમાં જીર્ણ રચત્યની પાસે શાલવૃક્ષ નીચે છઠતપ પૂર્વક કાઉસગ્ગ ધ્યાને રહ્યા ધ્યાન ધ્યાવતા ચાર ઘાતિકને ક્ષય કરી વૈશાખ સુદ ૧૦ના દિવસે હસ્તત્તરા નક્ષત્રમાં ચદ્રનો યોગ હતો ત્યારે ચોથા પ્રહરમા ભગવાનને કેવળજ્ઞાન થયું દેવોએ કલ્યાણક મહત્સવ ઉજજો. હવે ભગવાન કેવલજ્ઞાની અને કેવળદશી બન્યા
[૪] તીર્થસ્થાપન બાદ
ભગવાનને કેવળજ્ઞાન થતા દેવકમાં ઈન્દ્રોના આસન કયા ઈન્દ્રો પરિવાર સહ ભગવાનને કેવળજ્ઞાન થયું જાણું છુંભક ગામ આવ્યા અને સમવસરણની દેએ રચના કરી સમવસરણમાં પ્રવેશી ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણ દઈ જમો સિથત કહી ભગવાન પs. સન્મુખ સિહાસન ઉપર બિરાજ્યા દેશના આરંભી પણ આ દેશનામાં કેઈએ વિરતિનો