________________
શ્રી બ્રહ્મહત્ત ચક્રવતિ ચરિત્ર ]
૧૨૯
લાગી કે “હે નાથ! અમેને છોડી કયાં ચાલ્યા જાઓ છો.” બ્રાદને કહ્યું “મેં તમારા રકાર કયારે કર્યો અને છોડી કયારે?” સ્ત્રીઓએ કહ્યું અમે ખેડા વિશિખા નામની બે વઘાધરીઓ છીએ. પુષ્પવતીએ અમને તમારા રૂપ-પરાક્રમની વાત કરી અનુરાગી બનાવી પણ તેણે ઉતાવળથી લાલ ધજાને બદલે સફેદ ધરી. તેથી તમે ચાલ્યા ગયા. અમે તમારી અબ તપાસ કરી પણું પત્તો ન લાગે. એટલે અહિં રહેલ છીએ” બ્રહ્મદત્ત ગાંધર્વ વિવાફથી તેમને પર, રાત રહી તેમને કહ્યું કે “હાલ તમે પુષ્પવતી પાસે રહે. અને હું રાજ્ય મેળવીશ ત્યારે તમને બોલાવી લઈશ.” તત આવાસ અને સ્ત્રીઓ અંતર્ધાન થઈ આ પછી બ્રહાદત્તે રસ્ત્રાવળીની તપાસ કરી તે તે ન જણાઈ, તેથી તેને પૂછતાં ખબર પડી કે તે તમારી રાહ જોઈ થાકી રડતી હતી. તેથી અમે મગધપુરમાં તેના કાકાને ત્યાં રાખી છે. બ્રહ્મદર તેના કાકા ધનાવહ ને ત્યાં ગયે તેણે તેને રત્નાવની ધામધુમથી પરણાવી.
વરધનુ નહિ મળવાથી બ્રહાદત્ત હરહમેશાં ચિંતાતુર રહેતો હતે. ઘણી ઘણી તપાસ પછી તેણે માન્યું કે વરધનું જરૂર મૃત્યુ પામેલો. આથી તેના પૂન્ય નિમિત્તે તેણે બ્રાહ્મથાને દાન દેવા માંડયું. આમાં વરધનુ બટુક થઈ દાન લેવા આવ્યો. બ્રાદન્ત તેને ઓળખી ગયા અને ભેટી પડે. વરધનુએ પિતાનું વીતક વૃત્તાંત જણાવતાં કહ્યું કે તે પલ્લીમાં ચાના બાણથી હું રથ ઉપરથી ઉછળી ઘાસમાં પડે. હા સમયે ભાન આવ્યું એટલે શુપ્ત રીતે જંગલ પસાર કરી તમારી શોધ કરતે અહિં આ છુ.” બ્રહ્મદત્તે પણ પિતાની વીતક કહી.
મગધપુરમાં બ્રહ્મદત્ત હાથીના ઝપાટામાં આવી પડેલ શ્રેષ્ઠિ પુત્રી શ્રીમતીને બચાવી. આથી રંજિત થઈ ત્યાંના રાજાએ પિતાની પુત્રી બ્રહ્મદત્તને શ્રીમતી સાથે આવી. અહિં વરધનુને મંત્રીપુત્રી નંદા સાથે પરણાવવામાં આવ્યું.
ફરતા ફરતાં બહાદત્ત પિતાના મિત્ર વાણારસીના રાજા કટકને ત્યાં આવ્યો. દઈને આ સમાચાર મળતાં તેણે કૃત મકલી બ્રહ્મદત્તને પિતાને હવાલે કરવા માગણી કરી. કટકે તેનો તિરસ્કાર કર્યો. આથી બ્રહ્મદત્ત અને દીર્ઘ વચ્ચે ખુનખાર યુદ્ધ જામ્યું. ફૂલની આ યુદ્ધના સમાચાર સાંભળી લાજી ઉઠી. તેને ભાન થયું કે દુનીયામાં અધમમાં અધમ માણસને ન શોભે તેવું કાર્ય કરી મેં મારી જાત-કુળ અને પિતૃકુલને લજાવ્યું છે.” વૈરાગ્ય પામી તેણે દીક્ષા અંગીકાર કરી આકરા કુકમના ક્ષય માટે આકરા તપ કર્યો. અને છેવટે મુકિત પામી.
આ યુદ્ધમાં સેનિટેના યુદ્ધ બાદ દીર્ઘ પોતે સામે આવ્યું. પણ પૂરય પ્રબળતાથી ખાદત્તના હાથમાં તુર્ત દેવી ચક્ર આવી ઉભું રહ્યું. બ્રહ્મદત્ત તે ચકને દીર્ઘ ઉપર સુતા કઈ જમીન ઉપર ઢળી પડયો. યુદ્ધમાં બ્રહ્મદત્તનો જયજયકાર ફેલાયે. વ બાદ બ્રહ્મદત્ત પિતાના નગરમાં પ્રવેશ કર્યો. સાચા રાજ્યવારસને મેળવી પ્રજાએ આનદ પામી તેને સત્કાર કર્યો. ત્યારબાદ બ્રાહત ચૌદ રત્ન મેળવ્યાં, છ ખંડ સાધ્યા અને સમગ્ર રાજાઓનો