________________
૧૨૮
[ લઈ ત્રિષષ્ટિ શલાકા પુરુષ,
ફરવા લાગ્યા. તેવામાં એક તાપસે મને સમાચાર આપ્યા કે લાક્ષાગૃહ છાવ્યા બાદ કદી તપાસ કરી તે તેમાંથી એકજ મૃતક, નિકળ્યું. દીર્ઘ ચમકયે. અને તેણે તમારી અને બ્રહ્મદત્તની તપાસ આરંભી. તેમજ તમારા પિતા ધનને પકડવા સૈનિક કલ્યા. અગમચેતી ધનુમંત્રી અદશ્ય થઈ ગયે પણ તમારી માતા પકડાઈ ગયાં. કોધિત દીર્થે તેને હાલ ચંડાળના પાડામાં રાખી છે. હું ત્યાં ગયો અને ગુટિકા પ્રાગથી તેને નિણ બનાવી, આ રક્ષકે તેને મૃત્યુ પામેલી માની બાળવા જતા હતા. તેવામાં મેં સાધકનુ રૂપ કરી મૃતક માંગ્યું. તેમણે તેમને આપ્યું. એટલે મેં ડીવારે ગુટિકા કાઢી માતાને હતાં તેવા બનાવ્યાં. અને પિતાના મિત્ર દેવશર્માને ઘેર સ્થાપ્યા. આ પછી હું તમારી શોધ કરતા ફરતા હતા. તેવામાં હે મિત્ર! તમે મને મળ્યા.” બ્રહ્મદત્ત પણ પિતાને વૃત્તાંત કહે છે તેવામાં તે કોઈ પુરૂષે તેમણે તે મને દીર્ઘના સૈનિકે તમારી શેધ માટે આવ્યા છે. તેવા સમાચાર આપ્યા. એટલે તેઓ નાઠા. અને કોસાંબી નગરે આવ્યા. .
કેશાંબી નગરના ઉદ્યાનમાં શ્રેષ્ઠિ પુત્ર સાગર અને બુદ્દિલ પિતાને કુકડે-લડાવતા હતા. બુદ્ધિલને કુકડે જાતિવાન ન હોવા છતાં સાગારના કુકડાને જીતી જતા હતા, લોકોના ટોળા સાથે બ્રહ્મદત્ત આ કુકડાનું યુદ્ધ જેવા મિત્ર સહિત છે. અને તેણે બુદ્ધિલના કુકડાના પગમાં ગુપ્ત રીતે રાખેલ સેય બતાવી કાઢી નંખાવી કે તુર્ત સાગરને કુકડે જીતી ગયે. સાગર જીતાડનાર બહાદત્તને પોતાને ત્યાં લઈ ગયે. તેવામાં વત્સા નામની તાપસી આવી વરધનુને કહેવા લાગી કે “ આ નગરના શેઠની પુત્રી રત્નાવલી બ્રહ્મદત્તને જોયા પછી બેચેન બની છે. અને તેણે મારી દ્વારા બ્રહ્મદત્તને વરવા આ પત્ર મોકલ્યા છે. વરધનુએ તેને સ્વીકાર કર્યો. તેવામાં દીર્ઘના સૈનિકે બહાદત્તને શોધતા સાગરના ખ્યાલમાં આવ્યા. તેણે ગુપ્ત રીતે રત્નાવની સાથે અને મિત્રોને. ભેચરામાં ધકેલ્યા, અને ત્યાંથી ગુપ્ત માગે રવાના કર્યા.
રાત્રિને સમય હતે. અંધાર ચારે બાજુ છવાયું હતું કટંક સૂકંટાચારના ભયવાળા જંગલમાંથી એક રથ પસાર થતું હતું. આ રથમાં બહાર વરધનુ રથ હાંકતે હતે. અને અંદર રત્નાવલી સાથે બ્રહ્મદર ઘસઘસાટ ઉંઘતે હતે. થોડીવારે અચાનક જાગી ખદાદર જોયું તે રથ હાંકનાર બ્રહ્મદત્તની નજરે ન પડશે. તે સફાળે બેઠો થશે અને
સરી આગળ પહોંચે. તે લેહીથી તેના હાથ ખરડાયા બાદત્તને લાગ્યું કે જરૂર વર ધનું મૃત્યુ પામ્યા. તે રડી ઉઠો, અને વરધનુ વરધનુ એમ બુમ પાડવા લાગ્યો. રત્નાવળીએ પતિને આશ્વાસન આપતાં કહ્યું “જંગલની સામે મગધપુરમાં મારા કાકા રહે છે. ત્યાં જઈ તપાસ કરશું” બ્રહદત્તે આગળ પ્રયાણ કર્યું. જગલ, પાર થતાં એક ગામના અધિપને વરધનુની તપાસ કરવા કહ્યું. તેણે ઘણી તપાસ કરી પણ વરધનુનો પત્તો ન લાગ્યા. તે રાત્રિએ પાછલા પહેરે છે. ગામમાં ધાડ પાડી. બ્રહ્મદત્ત, એને મારી હઠાવી ગામની રક્ષા કરી. * * આ પછી બ્રહ્મદત્ત રાજગૃહીમાં આપે, ત્યાં તેને દેખી ગામે બેઠેલી સ્ત્રીઓ કહેવા