________________
૧૨૨
[ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ,
પણામાં એગ નવસા એક વર્ષનું આયુષ્ય સ ́પૂર્ણ કરી મુક્તિપદ પામ્યા. રાજીમતીએ પશુએજ પ્રમાણે પેાતાનું નવસા એક વર્ષનું આયુષ્ય સપૂર્ણ કરી 'મુક્તિને વર્યાં.
-
ઇન્દ્રાદિ દેવાએ પ્રભુના તેમજ અન્ય મુનિના દેહના યથાવિધિ અગ્નિસ સ્ટાર કર્યાં. દાઢા આદિ અવયવા યથાચેાગ્ય વહેંચી લઇ પ્રભુના નિર્વાણુસ્થાને ઇન્દ્રે વૈદ્ભય રત્નની શિલા ઉપર ભગવાનના નામ અને લક્ષણુ લખવાપૂર્વક એક ચૈત્ય અનાવ્યું, ત્યારબાદ નદીશ્વરે દ્વીપે જઈ ધ્રુવા નિર્વાણેાત્સવ ઉજવી સ્વસ્થાને ગયા,
નેમિનાથ ભગવાને ત્રણુસા વષઁ કુમારાવસ્થામાં, છાસ્થ અને કેવળીપણામાં સાતસો વ એમએક હજાર વર્ષનું આયુષ્ય લાગવ્યું. નમિનાથ ભગવાનના નિર્વાણુ પછી પાંચ લાખ વર્ષ આદશ્રીનેમિનાથ ભગવાનનું મેક્ષગમન થયુ.
આ પ્રમાણે બાવીસમા શ્રીનેમિનાથભગવાન, નવમા મળદેવ રામ વાસુદેવ કૃષ્ણ અને પ્રતિવાસુદેવ જરાસઘ ચરિત્ર સંપૂર્ણ આઠમું પર્વ સંપૂર્ણ.
બ્રહ્મદત્ત ચક્રવર્તિ ચરિત્ર. પૂર્વ ભવ વર્ણન.
બ્રહ્મદત્ત ચક્રવતિ શ્રી નેમિનાથ પ્રભુના તીર્થમાં થયેલા છે. '
આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં સાકેતપુર નામનું નગર હતુ. તે નગરમાં ચંદ્રાવત સ નામે રાજાને મુનિચંદ્ર નામે પુત્ર થયે.. ચૌવનવય પામતાં તેને પરણાવવામા આવ્યો. સમય જતાં તેણે સાગરચંદ્ર મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરી. એક વખત સાથની સાથે વિહાર, કરતાં કરતાં મુનિચંદ્ર મુનિ એક ગામડામાં ભિક્ષા માટે ગયા. ભિક્ષા લઈને આવે તેટલામાં
'
તે સાથે પ્રયાણ કર્યું. સાથેની પાછળ જતાં તે મુનિ અટવીમાં ભુલા પડયા. તેવામાં મધ્યાન . સમયે ચાર ગાવાળા મલ્યા. ચાર ગાવાળાએ તેમની શુશ્રુષા કરી. મુનિએ તેમને દેશના આપી. આથી ભદ્રિક પરિણામી ચારે જણાએ દીક્ષા લીધી. તેમાં એ જણુ ચારિત્રની અવજ્ઞા કરે છે અને કહે છે કે “ આ સાધુના વેશ ા સારા છે. પણ સ્નાનાદિ વિના શરીરની શુદ્ધિ કેવી રીતે થાય ? મેલાં વસ્ત્ર પહેરવાં, દાંત સાફ ન રાખવા ઈત્યાદિ મહા કષ્ટ છે. આમ ચારિત્રની વિરાધના કરી એ જણુ દેવલાકમાં ગયા. અને 'બીજા એ'જા શુદ્ધ ચારિત્ર પાળી માક્ષે ગયા.
+
દેવલેાકમાંથી ચ્યવી તે અન્ને ગાવાળના જીવ દશપુર નગરમાં શાંડિલ્થ નામના બ્રાહ્મણની જયવતી નામની દાસીની કુક્ષિને વિષે જોડલે જન્મ પામ્યા. યૌવનવય પામતાં પિતાની આજ્ઞાથી ક્ષેત્રની રક્ષા કરવામાટે અન્ને ભાઈઓ ગયા. મધ્યાન સમયે તે એમાંથી
'