________________
૧૧૮
[લઘુ ત્રિષષ્ટિશલાકા પુર્ત
લીધે છે. અને જાણે પણ છે કે સાધ્વી સાથે શિયળ ચૂકનાર નરકે જાય છે અને ભવે ભવ દુર્લભધિ બને છે. મારી આ કાયામાં શું ભર્યું છે! કેવળ તે મળમૂત્રની કયારી છે. તમે ઘર કુટુમ્બ અને સ્ત્રી છોડયાં છે અને તે છેડેલ વસ્તુને ઈચ્છી તમે આખુળને ન લજા, અગધન સર્ષ જેવા કુર પ્રાણીઓ મરી જવું પસંદ કરે છે. પણ વસેલર ફરી લેતા નથી” રાજમતિએ રહનેમિના મન ઉપર વિજ્ય મેળવ્યું. અને તેણે તેને સંયમ માંગે દેરી સમગ્ર નારી જાતમાં ઉચ્ચત્તર સ્થાન ધરાવ્યું. આ પછી રહેનેમિએ રામતીની ક્ષમા માંગી. ભગવાન પાસે દુશ્ચરિત્રની આલોચના લીધી. અને એક વરસ છમરથ કાળ વીતાવી કેવળજ્ઞાન પામ્યા. પાલકે અને શાંબનું પ્રથમ વંદન.
ભગવાન એક વખત ગિરનાર પર્વતના સહસ્સામ્રવનમાં પધાર્યા કણે પાલક શાંબ વિગેરેને કહ્યું “જે સવારે ભગવાનને પ્રથમ વાંદશે તેને હું એક સુંદર અર્થે આપીશ.” પાલકે વહેલા ઉઠી ઘડા ઉપર બેસી ત્યાં જઈ ભગવાનને વાંધા અને શાણે પ્રભાતે ઉઠતાંની સાથે ભાવથી ઘેરે રહી વંદન કર્યું. શ્રીકૃષ્ણ ભગવાનને પૂછયું આ બેમાંથી પ્રથમ આપને કેણે વંદન કર્યું ભગવાને કહ્યું “ શબે ભાવથી અને પાલકે દ્રવ્યથી પ્રથમ વંદન . કર્યું છે. શાંબ ભવ્ય છે અને પાલક અભવ્ય છે. કણે શબને અશ્વ આપી મહામહલિક બનાવ્યું.
; [૧૫]
. • દ્વારિકા દાહ. , ' . ' ' ? : એક વખત શ્રીકૃષ્ણ નેમિનાથ ભગવાનને પૂછયું “હે ભગવાન! દ્વારિકા, યાદ, અને મારે નિશ શી રીતે થશે?” ભગવાને કહ્યું “હે કણ દ્વૈપાયન ઋષિને મદિરાથી અપ બનેલા તારા શાંબ કુમારાદિ પુત્ર, મારશે. તેથી ક્રોધાયમાન એલ તે દેવથઈ યાદવે સહિત દ્વારિકાને ભરિમભૂત કરશે. ‘ને જરાકુમારને હાથે તારું મૃત્યુ થશે.' , , * * શ્રીકૃષ્ણ જેવા હજારેનાં પાલકના મૃત્યુક્લકથી બચવા જરાકમારે દ્વારિકા છોડી “ કોઈ નિર્જન જંગલમાં આશ્રય લીધે. અને કૃષ્ણ દ્વારિકામાં ઉદ્દઘાષણા કરી કે , દારૂ . અને દારૂના સાધનો ત્યાગ કરે. દારૂ પીનાર રાજ્ય ગુનેગાર ગણાશે. લોકેએ દોરે , અને દારૂના સાધને કચરાની પેઠે ફગાવી દીધાં.
, બળરામના સારથિ સિદ્ધાર્થ આ ભવિષ્યવાણી સાંભળી અને બળદેવની , . રજા લઈ દીક્ષા લીધી. પણ બળદેવે જતાં જતાં તેને કહ્યું કે “તદેવલોકમાં જાય તે મને -ષિત્તિમાં કઈ પ્રસંગે સાચે રહે લાવજે.” સિદ્ધાર્થ તપ-તપી સીધર્મ દેવલેકે ગયા , પાયને કરેલ નિયાણું..
. ' - : , વૈશાખને ઉનાળે હતે. શાંબ આદિ ચાદવ કુમારે તૃષાતુર હતા. તેવામાં એક
સેવક વળાં થાળામાં કરેલ મધુર પીણું લાવ્યા. ચાદવ કુમારે એ પૂર્વે નાંખેલદારથી પ્રજ- '