________________
::
:
:
[લઘુ ત્રિષષ્ટિશલાકા પુરુષ : શિવદેવી માતાએ ચોદ વદેખ્યાં. દેવેએ ચ્યવન કલ્યાણક ઉજવ્યું. રાણીએ સવારે ચૌદ સવસની વાત રાજાને કહી. રાજાએ ઢોટુકી સ્વમ પાઠકને બેલા. આજ અરસામાં ચારણ મુનિ પણ ત્યા પધાર્યા બન્નેને રાજાએ ચૌદ સ્વમનું ફલ પૂછયું, મુનિએ કહ્યું “તમારે તીર્થંકર પુત્ર થશે. મુનિએ ત્યારબાદ અન્યત્ર વિહાર કર્યો. અને ક્રોટુકી પોતાના સ્થાને ગ. શિવાદેવીએ પૂરે સામે શ્રાવણ સુદ ૫ ના દિવસે ચિત્રા નક્ષત્રમાં મરકત રત્નના સરખી કાંતિવાળા શંખ લંછન યુકત પુત્રને જન્મ આપે. દિકુમારીકાઓએ સૂતિકર્મ કર્યું. ઈન્દોએ દેવતા સહિત મેરૂ ઉપર સ્નાત્ર મહોત્સવ ઉજવ્યો. રાજાએ પણ નગરમાં સર્વત્ર પુત્ર મહોત્સવ ઉજવ્ય, સારા સુહ સમદ્રવિજય રાજાએ પુત્રનું નામ અરિષ્ટનેમિ પાડ્યું. કારણ કે પુત્ર ગર્ભમાં, હતું ત્યારે શિવાદેવીએ ચૌદ સ્વપ્ન જોયા પછી અરિષ્ટ રત્નની અફધારા જેઈ હતી.
કૃષ્ણ તથા બલદેવ રામનું પરાક્રમ અને કંસનો વધ.
કંસ દેવકીના છ ગર્ભ મરેલા અને સાતમે ગર્ભ પુત્રીને એ જોઈ કાંઈકમનમાં નિરાંત પામ્યું. છતાં તેણે તેની ચોકસાઈ કરવા નિમિતિઓને લાવી પૂછયું કે- ' '
મુનિએ કહ્યું હતું તે મુજબ સાતમો ગર્ભ તે ન થયો. પણ બાળકી જન્મી હવે મુનિનું વચન છેટું ખરું કે નહિ?” નિમિત્તિઓએ કહ્યું “ ત્યાગી સુનિઓ ખોટું બોલે નહિ અને તેના વચનમાં ફેર ન પડે આમ છતાં જે અરિષ્ટ નામે તમારે વૃષભ, હે નામે અશ્વ, દત ગધેડા અને ઘેટાને જે હણે તથા શા ધનુષ્યને જે ચઢાવે, કાલીયનાગને દમે, ચાણુર મલ્લને ઘાત કરે અને ય ત્તર તથા ચંપક હાથીને નાશ કરે. તે જરૂર દેવકીને સાતમો ગર્ભ સમજ” જીવવાને માટે તલસતા કસે સૌ પ્રથમ અન્ય વૃષભ, ગધેડા અને ઘેટાને છુટા મૂક્યા. ફરતા ફરતા આ ચારે પશુઓ ગેકુલમાં આવ્યા અને તેમણે ચારે બાજુ ઉલ્કાપાત મચાવ્યો. સૌ પ્રથમ કૃષ્ણ અરિષ્ટ વૃષલને શીંગડામાંથી પકડી મારી નાખ્યું. આ પછી કશી અશ્વ જે ગાયને મારતે ધૂમતે હેતે તેને ડેક પકડી મારી નાંખ્યો. તેવામાં મેષ અને ખર ભટકતા ભટક્તા કૃષ્ણની સામે થયા. કૃષ્ણ તે બને તે પણ એકી સાથે હણ નાંખ્યા. - કંસને લાગ્યું કે ગમે તેમ બન્યું પણ દેવકીને સાતમો ગર્ભ હરાચો હોવો જોઈએ અને તે અા કૃષ્ણ આમ છતાં બાકીના ઉપાયે ચોજી નક્કી કરવાનું ધાર્યું. તેણે ઉઘાડ કરાવી કે જે શા ધનુષ્યને નમાવી બાણુ ચઢાવશે તેને હું મારી બેન સત્યભામાં - આપીશ. દેશદેશથી રાજાઓ આવ્યા. વસુદેવને પુત્ર અનાધૃષ્ટિ પણ ત્યાં જતાં એક રાત - ગોકુળમાં આવ્યો. અને સવારે રામ અને કૃષ્ણને લઈને ચાલ્યો. પણ માર્ગમાં તેના રથ એક ઝાડમાં ગુંચવાઈ ગયો અનાવૃષ્ટિએ ઘણી મહેનત કરી પણ રથ ન નીકળ્યો, કૃી ઉખેડી રથને માગ સાફ કર્યો. અનાવૃષિ આનંદ પામ્યો અને કૃષ્ણ રામને રથમાં સાથે મસાહી બલભદ્ર અને કૃષ્ણને લઈ કંસના મંડપમાં દાખલ થશે. શાહ ધનુષ્યને એક એક સર્વ રાજાઓએ ચઢાવવા પ્રયત્ન કર્યો. પણ બધા ડાં પડયા. આ પછી અનાવૃષ્ટિ જ