________________
( લઘુ ત્રિષષ્ઠિ શલાકા પુરુષ
-
અનિષ્ટતાને સભાળી એવું નિયાણું આંધ્યું કે આ તપના પ્રભાવે હું આવતા ભવે વિશ્વવલલ થાઉં.’ ત્રણે જણુ મૃત્યુ પામી મહાશુકદેવલેાકમાં દેવપણે ઉત્પન્ન થયા.
આ પછી વસુદેવની પત્ની શાહિણીની કુક્ષિને વિષે મહાશુકદેવલાકમાંથી ચ્યવી લલિતના જીવ પુત્રપણે ઉત્પન્ન થયા. રાહિણીએ ખલદેવના જન્મને સૂચવનારાં ચાર સ્વપ્ન દેખ્યાં અને પૂર્ણમાસે સુદર પુત્રને જન્મ આવ્યેા. સારા દિવસે વસુદેવે પુત્રનું નામ રામ' એવું, પાડ્યુ. આ રામ અનુક્રમે વધવા લાગ્યા. અને તેણે સર્વે કલાઓને પ્રાપ્ત કરી.
''
૯૨
•
*
એક વખત વસુદેવ કંસના અતિઆગ્રહથી મથુરા આબ્યા. વાત વાતમાં વસુદેવને કહ્યું મારા કાકા દેવક મૃત્તીકાવતી નામે નગરોમાં રહે છે. તેને દેવકી નામે દેવરૂપ કન્યા છે. તેને તું પરણે તે સરખે સરખા ચેગ મળે' દેવકે વસુદેવ સાથે દેવકીનો વિવાહ માંડયા. અને ક ંસને ત્યાં વિવાહ ઉત્સવ 'મઢાયેા. આ અરસામાં કંસના લઘુ અ અતિમુક્ત મુનિ વહેારવા પધાર્યાં. કંસની પત્ની જીયશા તે વખતે મંદિરાથી ભાન ભૂલેલી હતી. તે દિયરને જાઈ અયોગ્ય મશ્કરી કરવા લાગી. મુનિએ તેને કહ્યું ‘જેને નિમિત્તે આ ઓચ્છવ મંડાયો છે. તેનો સાતમા ગણ તારા પતિ અને પિતાને મારશે.’ આમ કહી સુનિ વહેાર્યો શિવાય પાછા ફર્યાં. મદનું ઘેન ઉતરતાં જીવયશાને ભાન આવ્યું. તે કકળી ઉઠી. કસે આવી તેને પૂછ્યું “શા માટે રહે છે. ? જીવયાએ કહ્યું તમારૢ ‘ભાઈ મુનિ અતિસુકતે આ પ્રમાણે ભવિષ્ય વાણી કહી.' કંસે વિચાયુ" હજી કાંઇ મગયું નથી. વસુદેવ મારા મિત્ર છે. તેને વિશ્વાસમાં લઉં, અને વચન માગી લઉં? કસ્તરત વસુદેવ પાસે આવ્યા. અને તેને કહ્યું, મિત્ર ! મારી એક માગણી સ્વીકાર' વસુદેવે કહ્યું જે હોય તે કહે, તારાથી મારે શું અધિક છે ?” તેણે દેવકીના પ્રથમ સાત ગર્ભની માગણી કરી વસુદેવે કહ્યું 'ભલેને ભાણેજો મેાસાળમાં ઉછરે અમારા યોગ તેજ કરાવી આપ્યો છે. તે તેનો ચેગ તારી સાથે હોય તેમાં શો વાંધા હોય !” આ પછીથાડા વખત બાદ અતિમુક્ત મુનિનો વૃત્તાંત વસુદેવના સાંભળવામાં આવ્યો. ત્યારે તે ખાલી ઉઠ્યો કસ મને છેતરી ગયો. દેવકે લગ્ન દેવકીનાં કર્યાં, અને દાયજામાં અનેક વસ્તુઓ સાથે દશ ગાકુળનો, સ્વામી
નંદ પણ આપ્યો.
આ અરસામાં સદ્ભિપુર નગરમાં નાગ નામે શેઠને સુલસા નામે સ્ત્રી હતી તેમૃતવત્સા હતી. આથી તેણે હરિણૈગમેષી- ધ્રુવને આરાધ્યે. દવે કહ્યું હું તને, દેવકીના . ગોં જન્મ વખતે આપીશ અને તારા મૃતગf દેવકીને સોંપીશ આ પછી દેવે જન્મવખતે સુલસાના મૃત ગલાં દેવકીમાં સ’ચાર્યાં, અને, દેવકીના ગાઁ સુલસાને આવ્યા આમ સુલસાને ત્યાં અનિક્યશા, અન તસેન, અજિતસેન, નિહતારિ, દેવયશા અને શત્રુસેન નામે છ પુત્રો થયા. દેવકીએ છ મૃત બાળકનો જન્મ આપ્યો. દસે મરેલાને મારવા સમાન તે બાળકોને શિલા ઉપર પછાડી આનદ અનુભવ્યો.. . :
સમય જતાં મહાશુકદેવલાકમાંથી ગગદત્તનો જીવ વ્યવી દેવકીના સાતમા ગભરૂપે અવતર્યો: દેવકીએ વાસુદેવના જન્મને સૂચવનારાં સાત વમ દેખ્યાં. અને પૂર્ણ માસે શ્રાવણુ
i
ܫ