________________
વસુદેવ ચરિત્ર 1
-
-
-
-
-
-
-
-
-
-
-
આ પછી યાજ્ઞવલકય તેની સાથે ભેગમાં પડયો, તેથી તેને એક પુત્ર થયો. પણ લોકોની શરમથી તે તેને પીપળાના પાંદડા નીચે ઢાંકી ચાલ્યો ગયો. તે દિવસે તે માટે વિદ્વાન બન્યો. અને પિપ્પલાદ એવા નામે પ્રસિદ્ધ થયે
સમય જતાં પિપ્પલાદ સાથે યાજ્ઞવલ્કય અને સુલસા વાદ કરવા આવ્યાં. પણ બને પરાભવ પાગ્યાં. પિપ્પલાદને આ મારાં માતાપિતા છે તેની તેને ખબર પડી. આથી તેમના ઉપર તેને ખૂબ કોધ ચડ્યો અને તેણે માતૃમેધ અને પિતૃમેધ યજ્ઞ કરી તેમને હોમ્યા. હું પિપ્પલાદને વાખળી નામે શિષ્ય થયો. મેં પણ ચશથી ઘણું પાપ કર્યું. અને અંતે મૃત્યુ પામી સંસારમાં ફરતો ફરતો ઘેટો થયો. આ ઘેટાના ભાવમાં ચારૂદત્તે મને નવકાર મંત્ર સંભળાવ્યો. તેથી હું સારા અધ્યવસાયથી મૃત્યુ પામી દેવ થયા. આથી મારા પૂર્વ ઉ૫કારી ચારૂદત્તને મેં પ્રથમ નમસ્કાર કર્યો.
આ પછી અમિતગતિના પુત્ર ત્યાં આવ્યા. તેમણે પિતાના ઉપકારી એવા મને પણ પિતા જે માની તેમના નગર લઈ ગયા. ત્યાં હું ઘણે વખત રહ્યો. જતી વખતે મને તેમણે તેમની બેન ગંધર્વસેના આપી અને કહ્યું કે અમારા પિતાએ દીક્ષા લેતાં કહ્યું છે કે મારા ભૂચરમિત્ર ચારૂદત્તને આ કન્યા આપજે. તે વસુદેવની વેરે પરણાવશે. કારણ કે આનો પતિ વસુદેવ થવાનો છે તે નિશ્ચિત છે. આથી તે વસુદેવ! આ વણિકપુત્રી છે એમ માની તેની તે લઘુતા ન કરીશ. આ ગંધર્વસેના વિદ્યાધર રાજપુત્રી છે.
ત્યારબાદ સિંહદંષ્ટ્ર રાજાની નીલયશા નામની કન્યાને તે પરો. અને તેણીની સાથે તે હીમંત પર્વત ઉપર ગયો. ત્યાં એકમાયાવી મયુરે નીલયશાનું હરણ કરવાથી વસુદેવ તેની પાછળ એક વ્રજમાં ગયો. પણ નીલથશાન પત્તો મળ્યો નહિ આ પછી વસુદેવગિરિનદીના કાંઠે આવેલા એક ગામમાં ગયો. ત્યાં તે સૂરદેવ બ્રાહ્મણની સામગ્રી નામની કન્યાને વેદની પ્રતિજ્ઞામાં છતી પરો. એક વખત વસુદેવ ઉદ્યાનમાં ગયો. ત્યાં ઈન્દશર્માએ શિબિકામાં બેસાડી તેનું હરણ કર્યું. શિબિકામાંથી ઉતારી તે તણશાષક નામના ગામમાં ગયો. ત્યાં તેણે લોકો ને ભક્ષણ કરનાર દાસ રાક્ષસને મારી ગામલોકનું રક્ષણ કર્યું: અને તેઓએ આપેલી પાંચસે કન્યાઓને તે પરણ્યો. ત્યારબાદ વસુદેવ અચળ નામના ગામમાં ગયો. ત્યા તે સાર્થવાહની મિત્રશ્રી નામની કન્યાને પરો. પછી તે ફરતો ફરતે વેદસામ નામના નગરમાં ગયે. ત્યાં તેણે અશ્વિનું મર્દન કરી કપિલ રાજાની પુત્રી કપિલાને પરો. કેટલોક સમય બાદ કપિલાએ કપિલ નામના પુત્રને જન્મ આપ્યો. આ પછી વસુદેવ સાલગ્રહ નામના નગરમાં ગયો. ત્યાં તે ભાગ્યસેન અને મેઘસેનની પુત્રી પદમાવતી અને અશ્વસેના સાથે પરણ્યા. ત્યારબાદ તે ભલિપુરમાં ગયો ત્યાં તે પં% રાજાની પુદ્રા નામની કન્યાને પરણ્યો ત્યાં તેણુએjદ્ર નામના પુત્રને જન્મ આપ્યો.
એક વખતે અંગારકે વસુદેવને ગંગા નદીમાં નાંખ્યો. પણ વસુદેવ ત્યાંથી તરીને પાસે આવેલા ઇલાવન પુરમાં ગમે ત્યાં તે રનવતી નામની સાથે વાહની કન્યાને